ગુજરાત અરવલ્લી: મેઘરાજાની તોફાની બેટીંગ,મોડાસા, માલપુર, ધનસુરા અને ભિલોડામાં વરસાદ ખાબક્યો By Connect Gujarat 10 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : અતિ વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા, લીલા દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરતાં ખેડૂતો..! ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે. તો બીજી તરફ બેટ બનેલા ખેતરો જ્યાં સુકાવા જાય છે. By Connect Gujarat 26 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ચોમાસાના નવા રાઉન્ડનો "પ્રારંભ" : સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના..! અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. By Connect Gujarat 09 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી:મેઘરજ અને શામળાજીમાં ધોધમાર વરસાદ, બેન્ક અને પેટ્રોલપંપમાં પણ પાણી ફરી વળ્યા અરવલ્લી જીલ્લામાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાય ગયા છે જેના કારણે જનજીવન મોટાપાયે પ્રભાવિત થયું છે By Connect Gujarat 19 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી: 15 દિવસથી સતત પડી રહેલા વરસાદના લીધે ખેડૂતોની પરસેવાની "કમાણી પાણી"માં, કપાસનો પાક નષ્ટ થવાના આરે ખાંભા ગીર પંથકના ગામડાઓમાં અવિરત 15 દિવસથી વરસતા વરસાદે ખેડૂતોની પરસેવાની કમાણી વરસાદને કારણે બળી જવાની અણી પર આવતા ખેડૂતો સરકાર સામે મીટ માંડી બેઠા છે By Connect Gujarat 16 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વરસાદે વિરામ લીધા બાદ ગીર સોમનાથ-તાપીમાં માર્ગોના રિ- સરફેર્સિંગની કામગીરી શરૂ, વડોદરામાં પૂરગ્રસ્તોની મદદે NDRFની ટિમ તૈનાત રાજયમાં માર્ગોનું રિ- સરફેર્સિંગની કામગીરી પુરજોશમાં શરૂ, બંધ થયેલા રસ્તાઓ અંગે જાણ કરવા પ્રશાસનની અપીલ By Connect Gujarat 15 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : રાહત બચાવમાં લાગ્યું ભાજપ, ભારે વરસાદથી નુકસાન પહોંચેલા વિસ્તારમાં અનાજ કીટનું વિતરણ કર્યું ભાજપના આગેવાનોએ લોકોની મદદ કરી, વરસાદી પ્રવાહને કારણે લોકોને આર્થિક નુકસાન By Connect Gujarat 15 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : પશ્ચિમ વિસ્તારનું હૃદય સમાન "શિવરંજની" પાણીમાં ગરકાવ, સ્થાનિકોને હાલાકીનો સામનો... અમદાવાદ શહેરમાં આજે સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અમદાવાદવાસીઓ ફરીથી ક્યાંક ચિંતામાં ગરકાવ થયા છે. By Connect Gujarat 14 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ગુજરાત માટે હજુ બે દીવસ ભારે,જુઓ હવામાન વિભાગે શું કરી આગાહી ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી દક્ષિણમાં રેડ તો મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ ! By Connect Gujarat 13 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn