વલસાડ: હનુમાન ભાગમાં NDRFનું દિલધડક રેસ્ક્યુ,સગર્ભા મહિલાને સારવાર અર્થે ખસેડી
પરિવારજનોની ચિંતા વચ્ચે NDRFની ટીમ દેવદૂત બનીને આવી પહોંચી હતી.અને સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરીને 108 ઇમરજન્સી સેવાના માધ્યમથી સારવાર અર્થે ખસેડવામાં આવી
પરિવારજનોની ચિંતા વચ્ચે NDRFની ટીમ દેવદૂત બનીને આવી પહોંચી હતી.અને સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરીને 108 ઇમરજન્સી સેવાના માધ્યમથી સારવાર અર્થે ખસેડવામાં આવી
જુનાગઢ જીલ્લામાં ઘેડ પંથકના 40 ગામોને પુરના પાણીથી બચાવવા માટે રૂ. 150 કરોડનો પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે, જેને લઈ સર્વેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે.
ભારે વાવાઝોડાના સાથે ત્રાટકેલા વરસાદના પગલે સંખ્યાબંધ કાચા મકાનો અને મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા
કારેલી ગામના મેહતાવાગો અને દોરીયાવગુ વિસ્તારના ખેતરો પાણી પાણી થઈ જતાં વાવેલ પાક નષ્ટ થવાના આરે આવ્યો
ખેત મજૂરે શેફાલી વસાવા નામની યુવતીને જીવના જોખમે બચાવી લીધી હતી, જ્યારે અન્ય યુવતી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી
ઓજત નદીના પાળા તૂટતા માણાવદર પંથકના મટીયાણા સહિતના ગામોમાં ઘરની અંદર પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે..
અમરેલી જિલ્લાના ધારી-ગીર પંથકના ખેડૂતોની કાળી મહેનતની કમાણી ઉપર કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે.