ગુજરાતવલસાડ: હનુમાન ભાગમાં NDRFનું દિલધડક રેસ્ક્યુ,સગર્ભા મહિલાને સારવાર અર્થે ખસેડી પરિવારજનોની ચિંતા વચ્ચે NDRFની ટીમ દેવદૂત બનીને આવી પહોંચી હતી.અને સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરીને 108 ઇમરજન્સી સેવાના માધ્યમથી સારવાર અર્થે ખસેડવામાં આવી By Connect Gujarat Desk 26 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : ઘેડ પંથકના 40 ગામોને પૂરના પાણીથી બચાવવા પ્રોજેક્ટનો અમલ, સર્વેની કામગીરી શરૂ કરાય... જુનાગઢ જીલ્લામાં ઘેડ પંથકના 40 ગામોને પુરના પાણીથી બચાવવા માટે રૂ. 150 કરોડનો પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે, જેને લઈ સર્વેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. By Connect Gujarat 14 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદાહોદ: ભારે વાવાઝોડા અને વરસાદથી તારાજી, લોખંડનું મહાકાય કેબીન હવામાં ફંગોળાયુ ભારે વાવાઝોડાના સાથે ત્રાટકેલા વરસાદના પગલે સંખ્યાબંધ કાચા મકાનો અને મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા By Connect Gujarat 29 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ભારે વરસાદ વરસતા જંબુસરના કારેલી ગામે ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન..! કારેલી ગામના મેહતાવાગો અને દોરીયાવગુ વિસ્તારના ખેતરો પાણી પાણી થઈ જતાં વાવેલ પાક નષ્ટ થવાના આરે આવ્યો By Connect Gujarat 20 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : ગુંદરણ નજીક કોઝ-વેના પાણીમાં 2 યુવતીઓ ગરકાવ થઈ, એક યુવતીનું મોત... ખેત મજૂરે શેફાલી વસાવા નામની યુવતીને જીવના જોખમે બચાવી લીધી હતી, જ્યારે અન્ય યુવતી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી By Connect Gujarat 20 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ: ઓજતનો પાળો તૂટતા ઘેડ પંથક જળબંબાકાર,ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો ઓજત નદીના પાળા તૂટતા માણાવદર પંથકના મટીયાણા સહિતના ગામોમાં ઘરની અંદર પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.. By Connect Gujarat 18 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : કાળી મહેનતની કમાણી પર કમોસમી વરસાદનો કહેર, ખેડૂતોએ કરી સહાયની માંગ. અમરેલી જિલ્લાના ધારી-ગીર પંથકના ખેડૂતોની કાળી મહેનતની કમાણી ઉપર કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે. By Connect Gujarat 02 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટઉત્તરાખંડમાં ગુજરાતના યાત્રીઓ ફસાયા,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના સી.એમ.સાથે કરી વાત ઉત્તરખંડમાં સર્જાયેલ મેઘ તાંડવના કારણે ગુજરાતના 1 હજારથી વધુ પ્રવાસીઓ ફસાયા છે By Connect Gujarat 19 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદ્વારકા : ખંભાળીયા- દ્વારકા હાઇવે ભારે વરસાદના કારણે બંધ, વાહનોની લાગી કતાર By Connect Gujarat 30 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn