Connect Gujarat

You Searched For "Hindu"

વસંત પંચમી 2023 : વસંત પંચમી પર રાશિ પ્રમાણે કરો આ ઉપાય, દરેક કામમાં મળશે સફળતા.!

26 Jan 2023 3:23 AM GMT
હિંદુ કેલેન્ડર મુજબ, વસંત પંચમીનો તહેવાર દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે

ભગવાન વિષ્ણુ આ દિવસે યોગ નિદ્રાથી જાગશે, જાણો તિથિ અને લગ્ન મુહૂર્ત

28 Oct 2022 9:55 AM GMT
હિંદુ ધર્મમાં ચાતુર્માસનું મહત્વ માનવામાં આવે છે. આ ચાર મહિનામાં ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં આરામ કરે છે અને દેવઉઠી એકાદશીના દિવસે ઊંઘમાંથી જાગી જાય છે....

અમદાવાદ પોલીસનો નવતર પ્રયોગ, હિન્દુ મુસ્લિમ એકતા કપનું આયોજન

14 Jun 2022 7:28 AM GMT
ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રા કોમી એકતા અને ભાઈચારાની વાતાવરણ વચ્ચે નીકળે તે માટે શહેર પોલીસે નવતર પ્રયાસ કર્યો છે.

અમદાવાદ: કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી આ શું બોલી ગયા ! ભાજપે કર્યો હિન્દુ વિરોધી હોવાનો આક્ષેપ

25 May 2022 9:38 AM GMT
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની વિવવાદિત નિવેદન રામ મંદિર બાબાતે આપ્યું નિવેદન રામમંદિરની શિલાઓ પર શ્વાન પેશાબ કરતા હતા: ભરતસિંહ ભાજપે કર્યો...

27 હિન્દુ અને જૈન મંદિરોના અવશેષોથી બનેલ કુતુબ મિનાર, પરિસરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ, જાણો તેના ઇતિહાસ વિશે

11 May 2022 10:00 AM GMT
અયોધ્યા બાદ કાશી, મથુરા, તાજમહેલ અને હવે દિલ્હીના કુતુબ મિનારને લઈને વિવાદ થયો છે.

સુરત : ઝાંખરડાની શાળામાં વહે છે ભગવત ગીતા અને કુરાનની સરવાણી

23 March 2022 9:43 AM GMT
રાજય સરકારે શાળાઓમાં ભગવત ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાના લીધેલા નિર્ણયના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહયાં છે. ત્યારે અમે બતાવવા જઇ રહયાં છે

અમદાવાદ : રાજ્યના જાણીતા સંતોએ નિહાળી ફિલ્મ "ધ કાશ્મીર ફાઈલ્સ", કહ્યું તમામ હિન્દુઓએ અચૂક જોવી.

16 March 2022 11:55 AM GMT
“ધ કાશ્મીર ફાઇલ્સ ” આજકાલ ઘણી ચર્ચામાં છે . ત્યારે અમદાવાદમાં વિશ્વ હિંદુ પરિષદ સાથે સંકળાયેલા સાધુ - સંતોએ આ ફિલ્મ નિહાળી હતી .

હિન્દુ ધર્મમાં પંચદેવ અને પંચોપચાર પૂજાનું છે ઘણું મહત્વ, જાણો શા માટે?

22 Feb 2022 8:22 AM GMT
પંચ દેવ, પંચામૃત, પાંચ કર્મેન્દ્રિય, પંચ મહાભૂત, પંચોપચાર પૂજા વગેરે જેવી સનાતન પરંપરામાં પાંચની સંખ્યાનું મહત્વ ખૂબ જ છે.

PM મોદી અફઘાનિસ્તાનના શીખ અને હિંદુ પ્રતિનિધિમંડળને મળ્યા, ભેટ તરીકે 'કિરબાન' અર્પણ કર્યું

19 Feb 2022 11:34 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેમના નિવાસસ્થાને અફઘાનિસ્તાનના શીખ-હિંદુ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી.

ભાવનગર : પ્રેમ કરવો ગુનો નથી પણ લવ જેહાદ એ ગુનો છે : હર્ષ સંઘવી

2 Jan 2022 1:18 PM GMT
ભાવનગરમાં ગૃહમંત્રીએ આપ્યું નિવેદન, પાલિતાણામાં બની છે લવ જેહાદની ઘટના

બ્રિટનમાં અસ્થિ વિસર્જન માટે હિન્દુ અને શીખ સમુદાયને મળ્યું યોગ્ય સ્થળ

4 Aug 2021 3:16 PM GMT
બ્રિટનના વેલ્સમાં હિન્દુ અને શીખ સમુદાયને મૃત પરિવારજનના અસ્થિ વિસર્જન માટે યોગ્ય સ્થળ મળી ગયું છે. કાર્ડિફના લૈંડન રોવિન ક્લબ સ્થિત ટૈફ નદી પર બંને...