ભરૂચ : આમોદ નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું, ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવ્યું...
ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. પાલિકા હદ વિસ્તારના ભીમપુરા રોડ પર કેબિન તથા પાકું બાંધકામ કરનાર બુટલેગરની મિલકત તોડી પાડવામાં આવી
ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. પાલિકા હદ વિસ્તારના ભીમપુરા રોડ પર કેબિન તથા પાકું બાંધકામ કરનાર બુટલેગરની મિલકત તોડી પાડવામાં આવી
દબાણ હટાવો ઝુંબેશ ઝુંબેશ અંતર્ગત જંબુસર ચોકડીથી મહંમદપુરા રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બનેલા ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા અને હવે ફરી બાણ ન થાય એ માટે કરાશે મોનીટરીંગ
ગીર સોમનાથના પ્રભાસ પાટણ ખાતે વહીવટી તંત્ર દ્વારા દબાણો વિરુદ્ધ ફરી એકવાર લાલ આંખ કરીને મેગા ડિમોલેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું....
ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ વિહારધામ સોસાયટીના રસ્તાની જમીન અને કોમન પ્લોટમાં ઉભું કરેલ દબાણ દૂર કરવામાં આવ્યું
ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક વિનય અને ભાગ્યોદય કોમ્પ્લેક્સના ગેરકાયદેસર બાંધકામો પર બોડા દ્વારા કાર્યવાહી હાથ ધરી દબાણો તોડી પાડવામાં આવ્યા..
દબાણકારોને તંત્ર દ્વારા નોટિસ પાઠવી સ્વેરછાએ દબાણો હટાવી લેવા તાકીદ કરવામાં આવી હતી. જોકે તેમ છતાં દબાણો ન હટાવાતા તંત્ર દ્વારા આજરોજ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી
પાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ શહેરના કેટલાક વિસ્તારોમાં માપણી કરવા માટે પહોચ્યા હતા. જેના કારણે સ્થાનિક વેપારીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો