Connect Gujarat

You Searched For "Japan"

જાપાન: ગ્રામ્ય વિસ્તારમાં ગોળીબાર, ત્રણ લોકોના મોત, એક ઘાયલ

25 May 2023 12:43 PM GMT
જાપાનમાં ગુરુવારે ફાયરિંગ થયું હતું. ફાયરિંગમાં ત્રણ લોકોના મોત પણ થયા છે.

PM મોદીનો જાપાન મુલાકાતનો આજે બીજો દિવસ, હિરોશિમામાં એટમ બોમ્બ હુમલામાં માર્યા ગયેલા લોકોને આપી શ્રદ્ધાંજલિ

21 May 2023 4:42 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાતનો આજે બીજો દિવસ છે. પીએમ હિરોશિમામાં તે સ્થાન પર પહોંચી ગયા છે જ્યાં 78 વર્ષ પહેલા અમેરિકાએ પરમાણુ બોમ્બ...

જાપાન: પદ્મશ્રીથી સન્માનિત મિઝોકમી કોણ છે, નેતાઓની મીટિંગ વચ્ચે પીએમ મોદી કોને મળવા ગયા.?

20 May 2023 7:43 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાર્ષિક G-7 સમિટમાં ભાગ લેવા જાપાનના હિરોશિમા પહોંચ્યા છે. તેઓ જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાના આમંત્રણ પર હિરોશિમા આવ્યા...

G7 સમિટ માટે જાપાન જવા રવાના થયા PM મોદી:મોટી ઈકોનોમી ધરાવતા દેશોની મિટિંગમાં સામેલ થશે

19 May 2023 5:53 AM GMT
જાપાનના હિરોશિમા શહેરમાં શુક્રવારે G7 બેઠક માટે વિશ્વની 7 કહેવાતી સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના નેતાઓ એક મંચ પર ભેગા થયા છે.

PM મોદી આજથી જાપાન, પાપુઆ ન્યૂ ગિની તથા ઓસ્ટ્રેલીયાના જશે પ્રવાસે

19 May 2023 3:37 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ત્રણ દેશોના છ દિવસના પ્રવાસે રવાના થશે. આ દરમિયાન તેઓ ત્રણ સમિટમાં હાજરી આપશે અને 40 થી વધુ કાર્યક્રમોમાં ભાગ લેશે....

માંડ-માંડ બચ્યા જાપાનના પ્રધાનમંત્રી, ભાષણ દરમિયાન વિસ્ફોટ, એકની અટકાયત

15 April 2023 6:46 AM GMT
કિશિદા પાસે પાઇપ જેવી વસ્તુ ફેંકવામાં આવી હતી. આ મામલે એક વ્યક્તિને પશ્ચિમ જાપાનના વાકાયામાના પોર્ટ પર અટકાયત કરી લેવામાં આવી છે.

ભારતમાં યોજાનારી મહત્વની G20 બેઠકમાં જાપાનના વિદેશ મંત્રી ભાગ નહીં લે, ઠેર ઠેર વિરોધ શરૂ

28 Feb 2023 12:21 PM GMT
જાપાનના વિદેશ મંત્રી યોશિમાસા હયાશી બુધવારથી ભારતમાં શરૂ થઈ રહેલી G20 દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે નહીં.

જાપાનના Hokkaido ટાપુના પૂર્વ ભાગમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી

25 Feb 2023 4:47 PM GMT
જાપાનમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. Hokkaido ટાપુના પૂર્વ ભાગમાં શનિવારે (25 ફેબ્રુઆરી) સાંજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર...

જાપાનમાં ભારતીય વાયુસેના દ્વારા યોજાશે ‘વીર ગાર્ડિઅન-2023’, વાંચો શું છે મહત્વ

9 Jan 2023 9:42 AM GMT
ભારત અને જાપાન વચ્ચે એર ડિફેન્સ સહકારને પ્રોત્સાહન આપવા માટે, બંને દેશોએ સંયુક્ત એર કવાયત ‘વીર ગાર્ડિઅન-2023’નું આયોજન કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી...

જાપાનમાં સુખોઈ ઉડાવશે ભારતીય મહિલા ફાઇટર,બનશે રેકોર્ડ !

8 Jan 2023 6:39 AM GMT
ભારતીય વાયુ સેનાની પ્રથમ મહિલા ફાઈટર પાયલટ સ્ક્વોડ્રન લીડર અવની ચતુર્વેદી વધુ એક રેકોર્ડ બનાવવા જઈ રહી છે.

જાપાનમાં હિમવર્ષા 17 લોકોના મોત,અનેક ઘરોમાં વીજળી ગુલ

31 Dec 2022 5:59 AM GMT
એક તરફ વિશ્વભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ ઘણા દેશ એવા છે કે જ્યા હિમવર્ષા લોકોના જીવન પર ખરાબ અસર કરી છે.

FIFA વર્લ્ડકપ 2022 : જાપાને શાનદાર પ્રદર્શન કરીને જર્મનીને 2-1થી હરાવ્યું

23 Nov 2022 4:35 PM GMT
FIFA વર્લ્ડકપ 2022 ના ગ્રુપ E માં જાપાને શાનદાર પ્રદર્શન કરીને જર્મનીને હરાવ્યું