ભરૂચ : ઝઘડીયા પંથકમાં ઓવરલોડ ખનીજનું વહન કરતાં વાહનોનું સધન ચેકિંગ, 14 વાહનો સામે રૂ. 2.09 લાખનો દંડ ફટકારાયો...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ઓવરલોડ ખનીજનું વહન કરતાં વાહનોનું સધન ચેકીંગ હાથ ધરતાં ૧૪ વાહનો ઓવરલોડ વહન કરતાં ધ્યાને આવ્યા હતા.