Connect Gujarat

You Searched For "jhagadiya"

ભરૂચ : રાજપારડી ગામે મોબાઇલ રિપેરિંગની દુકાનમાં થઈ ચોરી, 15 મોબાઇલની થઈ ચોરી

19 Aug 2020 12:01 PM GMT
ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે એક મોબાઇલ રિપેરિંગની દુકાનમાંથી રિપેરિંગ માટે આવેલા 15 મોબાઇલની ચોરી થવા પામી હતી.રાજપારડી પોલીસમાં લખાયેલી ફરિયાદ...

ભરૂચ : ઝગડીયા તાલુકાના ખાલક ગામની વૃધ્ધાને વીજ કરંટ લાગતા મોત

17 Aug 2020 10:50 AM GMT
ઝગડીયા તાલુકાના ખાલક ગામની મહિલાને વીજ કરંટ લાગતા મોત નીપજવાની ઘટના સામે આવી છે, 65 વર્ષીય વૃધ્ધા બળધોને બાંધી રહી હતી, ત્યારે તેઓનો હાથ અરથિંગના...

ભરૂચ : ઝઘડીયામાં ગૃહમંત્રીની હાજરીમાં આદિવાસી દિવસ ઉજવાયો, કોમ્યુનીટી સેન્ટરનું લોકાર્પણ

9 Aug 2020 8:19 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આદિવાસી સમાજની બહુલ વસતી છે ત્યારે ઝઘડીયા ખાતે રવિવારના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજયના...

ભરૂચ : ઝઘડીયા તાલુકામાં ફૂલની ખેતી કરતાં ખેડૂતોએ ફૂલનો જથ્થો પાણીના પ્રવાહમાં ફેંક્યો, જાણો શું છે કારણ..!

7 Aug 2020 12:39 PM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં ફુલોની ખેતી કરતા ખેડૂતોને ભાવ ન મળવાના કારણે ગુલાબના ફુલો ફેંકી દેવાનો વારો...

ઝઘડીયા : કોરોના દૂર કરવા દત્ત બાવનીનું આયોજન , 9 દેશોમાં ભક્તોએ લીધો લાભ

28 May 2020 1:21 PM GMT
ઝઘડિયાના ઉમલ્લાના યુવક દ્વારા કોરોનાની વૈશ્વિક મહામારી દૂર થાય તે માટે સોશીયલ મીડીયા દ્વારા કુલ 9 દેશોમાં વસવાટ કરતા રંગ પરિવારના...

ભરૂચ : ઝગડીયાના નવી તરસાલી ગામે નાના તળાવની પાળ તૂટી, પાણી ફરી વળતાં ખેતીને ભારે નુકશાન

7 March 2020 12:48 PM GMT
ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના નવી તરસાલી નજીક ગામની બહાર બનાવેલ નાના તળાવની પાળ વારંવાર તૂટી જવાથી ગંદુ પાણી...

ઝઘડીયા : ઉમલ્લાનું દંપત્તિને ઘરે આવતાં મોડુ થતાં માલસર રોકાઇ ગયાં, પછી તેમના ઘરે જે થયું તેનાથી તેમના હોશ ઉડી ગયાં

16 Feb 2020 12:05 PM GMT
ઝઘડિયાતાલુકાના ઉમલ્લાના પટેલ ફળિયામાં બંધ મકાનમાંથી 4.42 લાખ રૂપિયા ઉપરાંતની ચોરીનો બનાવ બનતાંપોલીસ દોડતી થઇ ગઇ છે. ઉમલ્લાગામની મધ્યમાં જ આવેલાં...

અંકલેશ્વર : ઝઘડીયાના બે ગામમાં ઝોલા લાયબ્રેરીનો પ્રારંભ, વાંચો શું છે ઝોલા લાયબ્રેરી

2 Feb 2020 11:54 AM GMT
અંકલેશ્વરનીજે.એન.પીટીટ લાયબ્રેરીના ઉપક્રમે વણખુંટા અને ઝગડીયા તાલુકાના આમોદ ગામમાં ઝોલાલાયબ્રેરીની શરૂઆત કરવામાં આવતાં વિદ્યાર્થીઓ ખુશીથી ઝુમી ઉઠયાં...

ભરૂચ : ઝઘડીયામાં તસ્કરોએ લાખોના મત્તાની ચોરીને આપ્યો અંજામ, પોલીસ વિભાગ થયું દોડતું

28 Jan 2020 2:06 PM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયામાં તસ્કરોને જાણે પોલીસનો પણ ડરન રહેતા છૂટ્ટોદોર મળ્યો હોય તેમ જણાઈ આવ્યું છે. ઝઘડીયાની મારુતિ રેસિડેન્સીના 2મકાનના તાળાં તોડી...