ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે જંબુસરમાં ચાલતા જુગારધામ પર પાડ્યા દરોડા, 5 જુગારીઓની ધરપકડ
જંબુસરના શનીયાવડ ફળીયાની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમે છે જે મુજબની બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા જુગાર રમતા 5 જુગારી ઝડપાઇ ગયા
જંબુસરના શનીયાવડ ફળીયાની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમે છે જે મુજબની બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા જુગાર રમતા 5 જુગારી ઝડપાઇ ગયા
નવાગામ કરારવેલ ગામના નવા ટેકરા નજીક લીંબુવાડી પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડી 91 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો
ગીર સોમનાથના સાસણ ગીરના રિસોર્ટમાં જુગારધામ ઝડપાયું હતું.ધ ગીર પ્રાઈમ રિસોર્ટમાં જુગારધામ ચાલતું હતું.LCB પોલીસે 55 જુગારીઓને 2 કરોડ 90 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
ભરૂચના ઝઘડીયા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટર એન.આર.ચૌધરીને બાતમી મળી હતી કે ઝઘડીયાના ઝમઝમ એપાર્ટમેન્ટના ત્રીજા માળે મકાન નં. ૩૦૧ મા રહેતો ફારૂક રહીમ શેખ પોતાના ઘરે બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે
અંકલેશ્વરના નવા દીવા ગામના મોર ફળિયામાં બાવળના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ૧૬ હજારથી વધુના મુદ્દામાલ સાથે 6 જુગારીઓની ધરપકડ કરી
પોલીસે સ્થળ પરથી રોકડા અને ફોન મળી કુલ ૧૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી જુગારી આરીફ ચૌહાણને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય બે જુગારીયાઓને વોન્ટેડ જાહેર કરાયા
દરોડા દરમિયાન પોલીસે 25 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી રોકડા રૂપિયા 2 લાખ 10 હજાર 870, 22 નંગ મોબાઈલ ફોન, એક તવેરા કાર અને જુગાર રમવાના અન્ય સાધનો મળી કુલ રૂપિયા 7 લાખ 8 હજાર 370 નો મુદ્દામાલ જપ્ત કર્યો
પીઆઈ એ.વી.પાણમીયા અને પીએસઆઈ પી.એન. વલવીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે તલાવપુરા વિસ્તારમાં તલાવના કિનારે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે