જુનાગઢ : તળાવ દરવાજા નજીક ટ્રેનની અડફેટે આવી જતાં ગાયનું મોત, રેલ્વે અધિકારીઓ દોડતા થયા...
જુનાગઢ શહેરના તળાવ દરવાજા નજીક રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે ગાયનું મોત નિપજતા લોકોના ટોળાં ભેગા થયા હતા.
જુનાગઢ શહેરના તળાવ દરવાજા નજીક રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે ગાયનું મોત નિપજતા લોકોના ટોળાં ભેગા થયા હતા.
ગિરનાર નેચર સફારી પાર્કમાં સિંહ દર્શન સહિત મોજ મસ્તીનો લ્હાવો લેવા પ્રવાસીઓ દ્વારા એડ્વાન્સ બુકિંગ કરી દેવામાં આવ્યું છે
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા રન ફોર યુનિટી કાર્યક્રમને લીલી ઝંડી આપવામાં આવી હતી.
યુવાનોમાં વધી રહેલા ડ્રગ્સના દૂષણના નાથવા માટે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા રન ફોર નશામુક્ત જુનાગઢ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
ખાનગી બેન્કના કર્મચારીએ ગ્રાહક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
જૂનાગઢના ગિરનાર પર્વત પર ગુરૂ દત્તાત્રેય શિખર પર ઘર્ષણનો બનાવ બન્યો હતો