Connect Gujarat

You Searched For "Madhya Pradesh"

ભાજપે મધ્યપ્રદેશમાં 92 ઉમેદવારોના નામની યાદી કરી જાહેર

21 Oct 2023 4:08 PM GMT
આજે ભાજપે મધ્યપ્રદેશમાં તેની પાંચમી યાદી જાહેર કરી છે. પાર્ટીએ આમાં 92 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ પહેલા ભાજપે મધ્યપ્રદેશમાં છેલ્લી ચાર...

ભોપાલ પૂર્વ મંત્રી અને ભાજપના નેતા સરતાજ સિંહ નું 85 વર્ષની વયે નિધન, ભોપાલમાં લીધા અંતિમ શ્વાસ.!

12 Oct 2023 7:16 AM GMT
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી રહી ચૂકેલા સરતાજ સિંહનું આજે 85 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે. તેમણે ભોપાલમાં અંતિમ શ્વાસ લીધા...

મધ્ય પ્રદેશના આ સ્થળોએ ફરવા જવાનો બનાવો પ્લાન, વિદેશમાં હોવ તેવો થશે અનુભવ....

7 Oct 2023 7:33 AM GMT
જબલપુર, મધ્ય પ્રદેશના તે ફેમસ શહેર પૈકીનું એક છે જેને તેના સંગેમરમરના સુંદર ખડકો માટે ઓળખવામાં આવે છે. ત્યાં જાતભાતના ધોધ છે.

મધ્યપ્રદેશ : સતનામાં 3 માલની બિલ્ડીંગ ધરાશાયી, બિલ્ડિંગના કાટમાળ નીચે 3 શ્રમિકો દટાયા, એકનું મોત, 2 ઘાયલ...

4 Oct 2023 7:48 AM GMT
NDRFની ટીમે રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી. અઢી કલાકની ભારે જહેમત બાદ 2 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 માટે BJPએ 39 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર

25 Sep 2023 5:17 PM GMT
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 માટે ભારતીય જનતા પાર્ટીએ 39 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 7 સાંસદોને ટિકિટ આપવામાં આવી છે, જેમાંથી ત્રણ...

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદે બઘડાતી બોલાવી, ભારે વરસાદના કારણે 7 લોકોનાં મોત.....

18 Sep 2023 5:03 AM GMT
મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. માલવા અને મધ્ય ક્ષેત્રમાં સતત વરસાદથી જનજીવન ઠપ થઇ ગયું છે. છેલ્લા ૪૮...

મધ્યપ્રદેશ : દતિયામાં અંગત અદાવતે ગોળીબાર, 5 લોકોના મોત, જ્યારે 6 લોકો ઘાયલ

13 Sep 2023 7:57 AM GMT
દતિયા તાલુકાના રેંડા ગામમાં જૂની અદાવતમાં ગોળીબાર થતા 5 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 6 લોકો ઘાયલ થયા છે.

દાહોદ : મધ્યપ્રદેશની એસટી. બસ પલટી મારી જતાં 20થી વધુ મુસાફરોને ઇજા…

6 Sep 2023 3:35 PM GMT
મધ્યપ્રદેશની એસટી. બસને નડ્યો અકસ્માત મોટી ખરજ નજીક કાર ભટકાતાં બસ પલટીબસમાં સવાર 20થી વધુ મુસાફરોને પહોચી ઇજાદાહોદના મોટી ખરજ ગામ નજીક મધ્યપ્રદેશની...

બ્રહ્માજીના મુખમાંથી પ્રથમ વખત ઉચ્ચારવામાં આવેલ શબ્દ “ઓમકારેશ્વર”, જાણો મંદિર સાથે જોડાયેલી પૌરાણિક વાત..!

3 Sep 2023 3:34 AM GMT
દેશભરમાં પવિત્ર શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવક રહી છે. આ દરમિયાન દરેક ભક્ત ભગવાન શિવની ભક્તિમાં ડૂબેલા જોવા મળે છે. 2 મહિના સુધી ચાલતો અધિક શ્રાવણ અને...

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, અત્યાર સુધીમાં 9 ચિત્તાના મોત...

2 Aug 2023 10:58 AM GMT
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અહીં બુધવારે સવારે એક માદા ચિતાનું મોત થયું હતું. માદા ચિતાના...

મધ્યપ્રદેશના 3 શખ્સોએ અમરેલીના ગોઢાવદર ગામે ચલાવી હતી લૂંટ, LCB પોલીસે કરી 2 લૂંટારુની ધરપકડ

29 July 2023 3:54 PM GMT
ગોઢાવદર ગામે થયેલ લૂંટના અનડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલાયોમધ્યપ્રદેશના 3 પૈકી 2 આરોપીઓની LCB પોલીસે કરી ધરપકડફરાર અન્ય આરોપીને વહેલીતકે ઝડપી લેવા પોલીસની...

સાબરકાંઠા : મધ્ય પ્રદેશથી પોષડોડાનો જથ્થો ભરી વહન કરતી કારને પોલીસે ઝડપી, રૂ. 16.31 લાખનો મુદ્દામાલ જપ્ત

22 July 2023 6:11 AM GMT
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગઢોડા ગામની સીમમાંથી માદક પદાર્થ પોષડોડા ભરી વહન કરતી કાર પોલીસે ઝડપી લીધી છે.