આરોગ્યકેરી ખાતા પહેલા તેને કેમ પલાળીને ખાવી જોઈએ.? જાણો કારણ રી સીધી ખાવાથી ઘણા લોકોમાં મોંમાં ચાંદા, પેટમાં બળતરા અથવા શરીરમાં ગરમી જેવી સમસ્યાઓ થઈ શકે છે. બીજી તરફ, તેને પાણીમાં પલાળી રાખવાથી તેનો ગરમ સ્વભાવ અમુક અંશે ઓછો થાય છે By Connect Gujarat Desk 31 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની સ્પર્ધા અને પ્રદર્શન યોજાયું, અવનવી કેરી બની આકર્ષણનું કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની દુર્લભ જાતો માટે સ્પર્ધા અને પ્રદર્શન યોજાયું હતું. જેમાં 125 પ્રકારની અવનવી કેરી પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.અને આ પ્રદર્શન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. By Connect Gujarat Desk 22 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવિશ્વની સૌથી મોટી કેરી “નૂરજહાં” અને સૌથી મોંઘી “જાપાનીઝ” કેરી અરવલ્લીના ખેતરમાં ખીલી ઉઠી, શિક્ષક ખેડૂતની મહેનત રંગ લાવી... અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિકા ગામના ઉન્મેશ પટેલની વિજ્ઞાન વિષયના શિક્ષક તરીકેની ભૂમિકા ઉપરાંત તેઓએ ખેતીના ક્ષેત્રમાં પણ નવીનતા અને હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. By Connect Gujarat Desk 05 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકેરી સહિત શક્કર ટેટીનો વળ્યો સોંથ, કમોસમી વરસાદે ફેરવી ખેતી પાકની 'પથારી', ખેડૂતો બન્યા લાચાર બનાસકાંઠાના પાલનપુરમાં 500 જેટલા આંબાઓ પરની કેરીઓ ખરી પડી છે. જેને કારણે આંબાવાડીના ઈજારેદારને લાખો રૂપિયાનું નુકસાન થયું છે By Connect Gujarat Desk 04 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓમેંગો કસ્ટર્ડ ગરમીમાં શરીરને ઠંડુ રાખશે, જાણી લો સરળ રેસીપી ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ લઈને આવે છે. આ સમયગાળા દરમિયાન, ખાવા-પીવાની આદતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. By Connect Gujarat Desk 02 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓઉનાળામાં આ રેસીપીથી બનાવો રસદાર કેરીનો રસ લોકો આ કેરીઓ પોતાની પસંદગી પ્રમાણે ખાય છે. સ્વાદમાં સ્વાદિષ્ટ કેરી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી છે. ઉપરાંત, તે ઘણી રીતે ખાવામાં આવે છે. By Connect Gujarat Desk 17 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓઉનાળામાં કેરીથી બનાવો આ 5 સ્વાદિષ્ટ અને સરળ મીઠાઈઓ આજે અમે તમને ઉનાળાના ફળ કેરીમાંથી બનેલી 5 સ્વાદિષ્ટ અને સરળ મીઠાઈઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દરેકને ગમશે. By Connect Gujarat Desk 13 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતએક જ આંબાના વૃક્ષ પર આવી 14 પ્રકારની કેરી, અમરેલીના ખેડૂતે લોકોને અચંબિત કર્યા… એક જ આંબાના વૃક્ષ પર વિવિધ પ્રકારની કેરીઓ તમે ક્યારેક જોઇ છે, નહીં ને..! તો અમે આપને બતાવીશું એક એવા આંબાનું વૃક્ષ કે, જેના પર એક, બે, નહીં પણ 14 પ્રકારની કેરીઓ પાકે છે By Connect Gujarat Desk 05 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન,ગત વર્ષની સરખામણીએ કેરીની આવકમાં નોંધાયો ઘટાડો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફળોના રાજા કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. જોકે, આ વર્ષે કેરીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.જેના કારણે ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. By Connect Gujarat Desk 03 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn