Connect Gujarat

You Searched For "Medicine"

ડાયાબિટીસ કિડની-હાર્ટની દવાની કિમતમાં થશે ઘટાડો, સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં

8 July 2022 9:21 AM GMT
કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં સુગર, હાર્ટ અને કિડનીની સારવાર માં વપરાતી ઘણી મહત્વની દવા ટૂંક સમયમાં સસ્તી બની શકે છે.

આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને ભારત તરફથી મોકલવામાં આવેલ દવાઓનો મળ્યો કન્સાઈનમેન્ટ

4 Jun 2022 10:11 AM GMT
શ્રીલંકાના લોકોને આપેલું વધુ એક વચન પૂરું થયું! માર્ચમાં વિદેશ મંત્રી જયશંકરની મુલાકાત દરમિયાન દવાઓની અછતની જાણ કરવામાં આવી હતી.

ગીર સોમનાથ : લીલા નાળીયેરના ગઢમાં આવ્યું નારિયેળના પાક પર જ સંકટ, જુઓ શું કહ્યું ખેડૂતોએ !

3 April 2022 8:34 AM GMT
લીલા નાળીયેરનો ગઢ ગણાતા ગીર સોમનાથ જીલ્લામાં નાળીયેરના બગીચાઓ પર સફેદ જીવાતનું સંકટ ઘેરાયું છે.

જામનગર : વિરોધ પ્રદર્શન વેળા કોંગ્રેસની નગરસેવિકાએ ગટગટાવી ઘેનની 9થી વધુ ગોળી, હાલ સારવાર હેઠળ

2 April 2022 12:20 PM GMT
કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ દરમ્યાન કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચના નંદાણિયાએ 9થી વધુ ઘેનની ગોળીઓ...

પરંપરાગત દવાને પ્રોત્સાહન આપવા માટે WHO કેન્દ્ર ગુજરાતમાં ખુલશે, પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી

26 March 2022 7:11 AM GMT
આયુષ મંત્રાલયે જામનગર, ગુજરાત ખાતે ભારતમાં પરંપરાગત દવાઓના પ્રમોશન માટે WHO ગ્લોબલ સેન્ટરની સ્થાપનાને અંતિમ મંજૂરી આપી હતી.

આ દવા ઘણી સમસ્યાઓ માટે છે રામબાણ, ડાયાબિટીસના દર્દીઓ પણ કરી શકે છે તેનું સેવન

12 March 2022 9:44 AM GMT
આપણા ઘરોમાં દરરોજ આવી ઘણી દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી સ્વાસ્થ્ય માટે અદ્ભુત ફાયદા થઈ શકે છે.

સુરેન્દ્રનગર : રણ વિસ્તારમાંથી વન્યજીવ સાંઢા સાથે વન વિભાગે કરી શિકારીની ધરપકડ...

15 Feb 2022 6:39 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાની નજીકમાં આવેલા રણ વિસ્તારમાંથી એક શિકારીને વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

સાબરકાંઠા : વિજયનગરના કોડિયાવાડા માર્ગ પર ફેંકાયેલો સરકારી દવાનો જથ્થો મળી આવ્યો...

23 Jan 2022 6:58 AM GMT
કોડિયાવાડા તરફ જતા માર્ગ પર હેર માતા મંદિર નજીકના વળાંકમાં સરકારી દવાનો મોટો જથ્થો ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવતા લોકોમાં અચરજ પામ્યા છે

હવે QR કોડ અસલી અને નકલી દવાઓની ઓળખ કરી શકશે, જાણો કેવી રીતે કામ કરશે

21 Jan 2022 6:47 AM GMT
ચેપ અને રોગના આ યુગમાં નકલી દવાઓના કેસમાં વધારો થયો છે.

શિયાળામાં દવા તરીકે કેવી રીતે કામ કરે છે સફેદ તલ, જાણો તેના અનેક ફાયદા

25 Nov 2021 7:34 AM GMT
ઔષધીય ગુણોથી ભરપૂર સફેદ તલ શરદીમાં દવાની જેમ કામ કરે છે. તે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, હૃદયની બીમારીઓ સામે રક્ષણ આપે છે.

હવે તમને દવા લેવાનું નહીં ભૂલાય.! અમદાવાદનાં યુવાનોએ બનાવ્યું 'મેડિસિન રિમાઇન્ડર ડિવાઇસ'

11 Nov 2021 2:06 PM GMT
અમદાવાદના યુવાનો દ્વારા એક એવી ડિવાઈસ તૈયાર કરવામાં આવી છે જે દવા લેવાનું યાદ કરાવશે.