Connect Gujarat

You Searched For "missing"

હરિહરાનંદ સ્વામી ગુમ થવા પાછળ કેટલાક ખુલાસા સામે આવ્યા, પ્રોપર્ટીનો વિવાદ હોવાની આશંકા

3 May 2022 6:45 AM GMT
જૂનાગઢના ભારતી આશ્રમ ના ગાદીપતિ હરિહરાનંદ મહારાજના ગુમ થવાનો મામલે વડોદરા પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

જુનાગઢ : બે માસ પહેલા ગુમ થયેલ યુવકની હત્યાનો ચકચારી ખુલાસો થયો, આ ઘટના જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી

26 April 2022 5:59 AM GMT
બે માસ અગાઉ યુવકની હત્યા કરવામાં આવી, પ્રેમીકાના જ પુત્ર અને પિતરાઇભાઈએ કરી હત્યા

અંકલેશ્વર: પાનોલી જીઆઈડીસીના મહારાજા નગર પાસેની નહેરમાં નાહવા પડેલ યુવાન લાપત્તા,પોલીસે શોધખોળ હાથ ધરી

29 March 2022 10:08 AM GMT
પાનોલી જી.આઈ.ડી.સી.ના મહારાજા નગર પાસેની નહેરમાં નાહવા પડેલ યુવાન લાપત્તા બનતા પોલીસે તરવૈયાઓની મદદ વડે શોધખોળ હાથ ધરી છે.

ગીર સોમનાથ : ભારે પવન-વરસાદના કારણે મધ દરિયે 15 બોટ ડૂબી, 15 લાપતા માછીમારમાંથી 4નો બચાવ

2 Dec 2021 5:03 AM GMT
ગુજરાત રાજ્ય હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ભારે પવન સાથે વરસાદની આગાહી કરી હતી. જેના પગલે રાજ્યના અનેક...

વડોદરા: શાળાએ જવાનું કહી 8 દિવસથી ગુમ થયેલા બાળકને માંજલપુર પોલીસ દિલ્હીથી શોધી લાવી

1 Dec 2021 11:49 AM GMT
વડોદરા શહેરની ખાનગી શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પોતાની સાઇકલ લઈ શાળાએ જવા નીકળ્યા બાદ છેલ્લા 8 દિવસથી લાપતા થઈ જતા વિદ્યાર્થીના પિતાએ...

અમદાવાદ: આસારામ આશ્રમમાંથી ગુમ થયેલ યુવાને કર્યો મેઈલ,કહ્યું જાતે જ ગુમ થયો છું !

17 Nov 2021 11:41 AM GMT
આશ્રમમાંથી ગુમ થયેલા યુવકના કેસમાં નવો વળાંક યુવકે આસારામ આશ્રમના મેઇલ પર સંપર્ક કર્યો

કેરળ : ભારે વરસાદના કારણે સર્જાયેલ વિવિધ ઘટનામાં 21 લોકોના મોત, કેટલાક લોકો લાપતા

18 Oct 2021 3:55 AM GMT
કેરળમાં વરસાદના કારણે સર્જાયેલ વિવિધ ઘટનામાં અત્યાર સુધી 21 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ ઉપરાંત અનેક જિલ્લામાં કેટલાક લોકો લાપતા પણ હોવાનું સામે આવ્યું...

કેરાલા: ભારે વરસાદના કારણે ઘણી નદીઓ બે કાંઠે થઇ; 6ના મોત ઘણા લોકો થયા લાપતા

17 Oct 2021 5:20 AM GMT
દક્ષિણનુ રાજ્ય કેરાલામાં સતત પડી રહેલા વરસાદે તબાહી મચાવી દીધી છે. ભારે વરસાદના કારણે કેટલીય નદીઓ ઓવરફ્લૉ થઇ છે, અને કેટલીય જગ્યાએ ભેખડો ધસી પડતા...

વડોદરા : સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા ગયેલ પરિવારના સભ્યોના મૃતદેહ મળ્યા, ડભોઇ નજીક કેનાલમાંથી કાર મળી આવી

5 March 2020 9:34 AM GMT
થોડા દિવસ પહેલા વડોદરાનું પરિવાર સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા ગયું હતું. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોયા પછી પરિવારના સભ્યોએ પોતાના ફેમિલી ફોટા સોશિયલ મીડિયા ઉપર...

સુરત : અમેરિકાથી આવેલી વરાછાની તરૂણી બની લાપત્તા, જુઓ સીસીટીવીમાં શું થયો ખુલાસો

15 Feb 2020 12:18 PM GMT
અમેરિકાથીસુરતમાં લગ્નમાં હાજરી આપવા આવેલી વરાછા વિસ્તારની તરૂણી લાપત્તા બની જતાં પરિવારેઅપહરણની આશંકા દર્શાવી હતી. જો કે પોલીસે સીસીટીવી ચેક કરતાં...