ઉત્તરકાશીમાં ઠંડીના કારણે 5 ટ્રેકર્સના મોત, 8 ટ્રેકર્સ હજુ પણ લાપતા !
ઉત્તરકાશીમાં 4400 મીટરની ઉંચાઈ પર આવેલ સહસ્ત્રતાલ ટ્રેકિંગ માટે ગયેલા 22 સભ્યોના ગ્રુપમાંથી 5 સભ્યો ઠંડીને કારણે મોતને ભેટ્યા હતા. ટીમના 8 સભ્યોની તબિયત ખરાબ છે.
ઉત્તરકાશીમાં 4400 મીટરની ઉંચાઈ પર આવેલ સહસ્ત્રતાલ ટ્રેકિંગ માટે ગયેલા 22 સભ્યોના ગ્રુપમાંથી 5 સભ્યો ઠંડીને કારણે મોતને ભેટ્યા હતા. ટીમના 8 સભ્યોની તબિયત ખરાબ છે.
વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન ઓછા આપવાનો મુદ્દો છે.
મૃતદેહ પર ઇજાના કોઇ નિશાન જોવા મળ્યાં ન હતાં.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રાજાવાડ ગામે ચાર દિવસથી ઘરેથી ગુમ યુવકની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સોઢી વિશે સમાચાર આવ્યા હતા કે અભિનેતા 22 એપ્રિલથી ગાયબ છે.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ ગામનો 28 વર્ષીય યુવાન 7 મહિના અગાઉ કોઈને કહ્યા વિના ચાલ્યો ગયો હતો.
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાંકાનેર ગામમાંથી છેલ્લા 9 મહિનાથી ગુમ થયેલ હિરેનભાઈ બાબુભાઈ પટેલને ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ પાસેથી શોધી તેઓના પરિવાર સાથે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સુખદ મિલન કરાવ્યું હતું.