વિધાનસભા સત્ર પહેલા ભાજપે પાડ્યો મોટો ખેલ, 3 અપક્ષ ભાજપના સમર્થનમાં
ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આજે બાયડ, વાઘોડિયા અને ધાનેરાના અપક્ષ ધારાસભ્ય ભાજપને સમર્થન જાહેર કર્યું છે
ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આજે બાયડ, વાઘોડિયા અને ધાનેરાના અપક્ષ ધારાસભ્ય ભાજપને સમર્થન જાહેર કર્યું છે
રાજયપાલ આચાર્ય દેવવ્રતે નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલને રાજભવન ખાતે શપથ લેવડાવ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂન રેકોર્ડ તોડી દીધા છે, ત્યારે આગામી 12મી ડિસેમ્બર શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે.
અમદાવાદની મણિનગર અને ખોખરા બેઠક પર હિન્દીભાષી સમાજ અને દક્ષિણ ભારતના રાજ્યોના લોકોની વસ્તી વધારે છે,
BJP દ્વારા અમદાવાદની ઘાટલોડીયા બેઠકના ઉમેદવાર તરીકે CM ભુપેન્દ્ર પટેલને ટિકિટ મળતા તેઓના કાર્યકરોનો ઉત્સાહ ચરમસીમાએ પહોચ્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પક્ષ પલટાની મોસમ બરાબર જામી છે, ત્યારે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય એ કોંગ્રેસનો હાથ છોડી મૂક્યો છે.