Connect Gujarat

You Searched For "money"

અમદાવાદ : તિસ્તા સેતલવાડે, સ્વ. એહમદ પટેલ પાસેથી રૂ. 30 લાખ લીધા હોવાનો SIT રિપોર્ટમાં "ઘટસ્ફોટ"

16 July 2022 11:51 AM GMT
ગુજરાત એસઆઇટીએ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ વિરુદ્ધ સોગંદનામું રજૂ કરતાં સનસનીખેજ ખુલાસો થયો છે.

વડોદરા: કમલાનગર તળાવ પાસે બે હજારની રૂ.૫.૩૦ લાખની નોટો મળી,ITની રેડમાં નોટ ન પકડાય એ માટે ફેંકી દીધી હોવાની આશંકા

23 Jun 2022 6:23 AM GMT
કમલાનગર તળાવમાં બે હજારની રૃા.૫ લાખથી વધારે કિમતની ચલણી નોટો વડાપ્રધાનની મુલાકાતના એક દિવસ પહેલાં બિનવારસી મળતાં પોલીસે તેને કબજે કરી વધુ તપાસ હાથ ધરી...

સુરત : ખટોદરા વિસ્તારમાં 79 હજારના ડ્રાયફુટ ખરીદી પૈસા ગાડીમાં છે લઈ આવું તેમ કહી મહિલાઓ ફરાર

2 Jun 2022 5:22 AM GMT
સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં વેપારીને જલારામ મંડળના મુખ્ય તરીકે ઓળખ આપી રૂપિયા 79 હજારના ડ્રાયફુટ ખરીદી બે મહિલાઓ કારમાં ફરાર થઈ ગઈ છે

અંકલેશ્વર જુની દિવીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, રોકડ સહિત સોનાના દાગીના લઈને ફરાર

22 May 2022 11:13 AM GMT
જૂની દિવી ગામના દરબાર ફળિયામાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી રોકડા 7 હજાર અને સોનાના ઘરેણાં મળી 61 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર: અંદાળા ગામે એક સાથે સાત મકાનોના તાળા તૂટતા ખળભળાટ,લાખો રૂપિયાના માલમત્તાની ચોરી

21 May 2022 10:58 AM GMT
અંદાડા ગામે હાઈવેને અડીને આવેલ ઇન્દ્રપ્રસ્થ ટાઉનશીપમાં ગત રાતે એક સાથે સાત મકાનોના તાળાં તૂટતાં ખળભળાટ મચી જવા પામી છે.

ભાવનગર : પૈસાની લેતીદેતીમાં ખેલાયો ખૂની ખેલ, હથિયાર વડે હુમલો કરાતા 1 યુવકનું મોત

27 April 2022 10:40 AM GMT
સુભાષનગર વિસ્તરમાં વર્ષા સોસાયટીમાં પૈસાની લેતી દેતીમાં બોલાચાલી ઉગ્ર થતા બે યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે ઉમલો કરતા એકનું ઘટનાસ્થળે મોટ નીપજ્યું જયારે...

સુરત: લિવ ઈનમાં રહેતી મહિલાની હત્યા કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો,જુઓ પોલીસે કોની કરી ધરપકડ

17 March 2022 12:48 PM GMT
કાપોદ્રા વિસ્તારમાં આવેલ ગૌતમ પાર્ક સોસાયટીમાં મહેસાણાના યુવાન સાથે લિવ ઇનમાં રહેતી નેપાળી મહિલાની ઘરમાં ઘૂસી ગળું કાપી ઘાતકી હત્યા

રીયન કુગલર બેંકમાંથી ઉપાડતો હતો $12,000, પોલીસે 'બ્લેક પેન્થર'ના ડાયરેક્ટરને ચોર સમજ્યા, હાથકડી લગાવી! જાણો શું થયું..?

11 March 2022 7:44 AM GMT
ફિલ્મ 'બ્લેક પેન્થર'ના દિગ્દર્શક રેયાન કૂગલરને પોતાના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવામાં મુશ્કેલી પડી. આવી સ્થિતિમાં પોલીસે તેને ચોર સમજીને હાથકડી પહેરાવી...

જીટીયુ યુનિવર્સિટીની જોરદાર સ્કીમ, ફુલ ટાઇમ PhD કરો અને મહિને આટલા રૂપિયા લઈ જાઓ

23 Feb 2022 7:37 AM GMT
આપ એન્જીનીયરીંગ, મેનેજમેન્ટ કે ફાર્મસી જેવા કોઈ વિષય પર શોધ સંશોધન કરી ડૉક્ટરેટ કરવા માંગો છો તો આ ન્યૂઝ તમારા માટે છે.

વડોદરા : મોટા ઉપાડે તળાવોની સફાઈ માટે મનપાએ કર્યો લાખો રૂપિયાનો ખર્ચ, છતાં ગંદકીનું સામ્રાજ્ય...

2 Feb 2022 6:53 AM GMT
શહેરમાં તળાવોના બ્યુટિફિકેશન માટે કરોડો રૂપિયાનો ખર્ચ, સમા ગામના તળાવ સહિત વિવિધ તળાવોની થઈ દુર્દશા

સિનેમાની ટિકિટો થઈ મોંઘી, ઓટીટી થઈ સસ્તી, શું એજ કારણે બોક્સ ઓફિસ પર ફિલ્મો નથી કમાતી?

29 Jan 2022 9:23 AM GMT
ગયા વર્ષે, દિવાળી પર લગભગ દોઢ વર્ષ પછી, સિનેમાઘરોમાં ફિલ્મોની રજૂઆત શરૂ થઈ

કચ્છ : "હમારી જેલ મે સુરંગ" જેવો ઘાટ, કર્મચારીઓએ જ કરી મોલમાંથી રૂ. 13 લાખની ચોરી..!

6 Jan 2022 8:05 AM GMT
કચ્છ જિલ્લાના ગાંધીધામના ઓશિયા મૉલમાં થયેલી રૂપિયા 13 લાખથી વધુની ચોરીના મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે