નર્મદા ડેમના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ, 4 લાખ ક્યુસેક સુધી છોડાય શકે છે પાણી
નર્મદા ડેમની જળ સપાટીમાં ફરી એકવાર વધારો નોંધાયો છે હાલ નર્મદા ડેમની જળ સપાટી 135.67 મીટર પહોંચી છે. ઉપરવાસમાંથી ડેમમાં 2,12,916 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે
નર્મદા ડેમની જળ સપાટીમાં ફરી એકવાર વધારો નોંધાયો છે હાલ નર્મદા ડેમની જળ સપાટી 135.67 મીટર પહોંચી છે. ઉપરવાસમાંથી ડેમમાં 2,12,916 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે
ગુજરાત રાજ્યએ વીજ ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરી છે,જેમાં હાઈડ્રો પાવર પ્લાન્ટ થકી ઓગસ્ટ માસમાં કુલ આશરે 1067 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયું હોવાનું જાણવા મળ્યું છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 1.17 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો થયો છે.
ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 135.76 મીટરની સપાટીએ પહોંચ્યો છે.
નર્મદા બંધમાંથી ધરસમસતા પાણીના પ્રવાહ વહેતા ધોધને નિહાળવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જે આહલાદક દ્રશ્ય જોઈ પ્રવાસીઓ પણ મંત્રમુગ્ધ થતા જોવા મળે છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ સંભવિત પુરની શક્યતા નથી પરંતુ વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે.
નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે ડેમની જળ સપાટી 132 મીટરને પાર કરી ગઈ છે