Connect Gujarat

You Searched For "national flag"

રાષ્ટ્રધ્વજની "આચારસંહિતા" : હવે જાહેર કે, ખાનગી સ્થળો પર દિવસ-રાત ફરકાવી શકાશે તિરંગો, વાંચો વધુ...

27 July 2022 1:36 PM GMT
રાષ્ટ્રધ્વજ કેવો હોવો જોઇએ, કઈ સાઇઝનો હોવો જોઇએ, એ બાબતની પણ એક આચારસંહિતા અમલી છે.

અમદાવાદ: રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ મુંબઈ સ્થિત જાણીતા ફિલ્મમેકર અવિનાશ દાસની ધરપકડ

20 July 2022 10:41 AM GMT
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ મુંબઈ સ્થિત જાણીતા ફિલ્મમેકર અવિનાશ દાસની ધરપકડ કરવામાં આવી છે

સુરત: રાષ્ટધ્વજના અપમાન બદલ આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર સામે નોંધાયો ગુનો

6 May 2022 7:47 AM GMT
સુરતમાં યોજાયેલ તિરંગા યાત્રા દરમ્યાન રાષ્ટ્રધ્વજનું આપમાન કરવા બદલ આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર સામે સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધાતા ચકચાર મચી...

ભરૂચ : પ્રજાસત્તાક પર્વ પહેલાં રાષ્ટ્રધ્વજનું વેચાણ શરૂ, હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે થશે ધ્વજવંદન

25 Jan 2022 9:01 AM GMT
ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાય રહયો છે તો બીજી તરફ ઠેર ઠેર રાષ્ટ્રધ્વજનું વેચાણ કરાય રહયું છે...

પ્રજાસત્તાક પર્વ પૂર્વે રાષ્ટ્રધ્વજને લઈ મોદી સરકારનો મોટો નિર્ણય, વાંચો રાજ્યોને શું આપ્યા આદેશ

15 Jan 2022 1:04 PM GMT
એડવાઇઝરીમાં ભારતીય ધ્વજ સંહિતા(ઇન્ડિયન ફ્લેગ કોડ)નું કડકપણે પાલન કરવાના આદેશ આપ્યા છે.

ભરૂચ: રેલ્વે સ્ટેશન પર લહેરાયો 30 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ,જુઓ નવું નજરાણું

28 Oct 2021 11:22 AM GMT
ભરૂચ રેલ્વે સ્ટેશન પર નિર્માણ પામેલ ફૂટ ઓવરબ્રિજ અને ફ્લેગ માસ્ટના સાંસદ મનસુખ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું