ગાંધીનગર: રાજ્યના નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ અંતિમ ઘડીએ રદ્દ, હવે આવતીકાલે યોજાશે
ગુજરાત ભાજપમાં અસંતોષ ! છેલ્લી ઘડીએ શપથગ્રહણ સમારોહ રદ્દ કરાયો, આવતીકાલે યોજાશે શપથગ્રહણ સમારોહ.
ગુજરાત ભાજપમાં અસંતોષ ! છેલ્લી ઘડીએ શપથગ્રહણ સમારોહ રદ્દ કરાયો, આવતીકાલે યોજાશે શપથગ્રહણ સમારોહ.
નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને મળી શકે છે પ્રમોશન, વિજય રૂપાણીના રાજીનામા બાદ નિતિન પટેલ બની શકે છે સીએમ.
5 વર્ષ બાદ શહેરમાં સિટી બસ સેવાનો પ્રારંભ કરાયો, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરાયો પ્રારંભ.
ડેપ્યુટી સીએમ નિતિન પટેલે હીંદુઓ અને લઘુમતીઓ વિશે કરેલા નિવેદનથી રાજકારણ ગરમાયું
ડેપ્યુટી સી.એમના નિવેદન હિંદુ સમાજની બહુમતી છે ત્યાં સુધી બધુ સમુસુતરૂ ચાલશે નહિ તો બધુ દફન થઇ જશે.
વિધાનસભાની ચુંટણી પહેલાં વિવાદિત નિવેદન, રાજયના નાયબ મુખ્યમંત્રી છે નિતિન પટેલ.