Connect Gujarat

You Searched For "Omicron"

અમદાવાદ : ઉત્તરાયણની મજા માળ્યા બાદ કોરોના ટેસ્ટિંગ ડોમ પર જોવા મળી લોકોની લાંબી કતારો

17 Jan 2022 7:49 AM GMT
ઉત્તરાયણ બાદ કોરોનાના કેસમાં નોંધાયો વધારો, કોરોના ટેસ્ટિંગ ડોમ પર લાંબી કતારો જોવા મળી

ટૂંક સમયમાં આવી રહી છે સ્વદેશી પ્રથમ ઓમિક્રોન રસી

17 Jan 2022 5:34 AM GMT
ભારતમાં ટૂંક સમયમાં કોવિડ-19 રોગચાળા સામે તેની પ્રથમ મેસેન્જર અથવા mRNA રસી આવશે.

ભરૂચ : સમસ્ત વણિક વિકાસ સમાજ દ્વારા વયસ્કોને "બુસ્ટર ડોઝ" આપવાનો કાર્યક્રમ યોજાયો...

16 Jan 2022 9:16 AM GMT
ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત રોટરી ક્લબ ખાતે સમસ્ત વણિક વિકાસ સમાજ અને રોટરી ક્લબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે વયસ્કોને બુસ્ટર ડોઝ આપવા માટે વેક્સિનેશન...

અરવલ્લી : કોલવડા નજીક બાયોમેડિકલ વેસ્ટ ઠાલવવા આવ્યો હતો ટ્રક ચાલક, જુઓ સ્થાનિકોએ શું કર્યું..!

15 Jan 2022 11:34 AM GMT
અરવલ્લી જિલ્લાનું આરોગ્ય વિભાગ કોરોના મહામારીના સમય દરમ્યાન તો સદંતર નિષ્ફળ નિવળ્યું હોવાના આક્ષેપો થયા હતા.

ઓમીક્રોન જ કરશે કોરોના વાયરસનો ખાત્મો ! યુરોપના એક્સ્પર્ટે કરેલા દાવાથી વિશ્વ સ્તબ્ધ

14 Jan 2022 8:10 AM GMT
ભારત સહિત આખા વિશ્વમાં કોરોના વાયરસની વધુ એક લહેર આવી ગઈ છે જેના કારણે અનેક લોકોના દરરોજ મોત થઈ રહ્યા છે.

આવનાર દિવસોમાં આવી રહી છે ઓમિક્રોન લહેર, ભારતમાં ડેલ્ટા જેવી સ્થિતિ પેદા થઇ શકે છેઃ UNની ચેતવણી

14 Jan 2022 3:57 AM GMT
UNના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં કોરોનાની બીજી અથવા ડેલ્ટા વેરિયન્ટથી એપ્રિલથી જૂન વચ્ચે 2.4 લાખ લોકોના મોત થયા અને અર્થવ્યવસ્થામાં...

આજથી દુકાનો પર મળશે ઓમિક્રૉનની ટેસ્ટ કીટ, જાણો શું છે કિંમત અને પ્રોસેસ

12 Jan 2022 8:51 AM GMT
Omicron ની ટેસ્ટ કીટ OmiSure માર્કેટ અને દુકાનોમાં ઉપલબ્ધ થશે. આ કીટ OmiSure ટાટા મેડિકલ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

'બાહુબલી'ના 'કટપ્પા' સત્યરાજની તબિયત લથડી, કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ, ચાહકો કરી રહ્યા છે પ્રાર્થના

9 Jan 2022 9:11 AM GMT
આ દિવસોમાં દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. સામાન્ય લોકોની સાથે સિનેમા અને ટીવી ઇન્ડસ્ટ્રી માં પણ કોરોનાનો પગ પેસારો થઈ ગયો છે.

મહારાષ્ટ્ર : ઓમિક્રોન 1000ને પાર, આજથી નવા નિયંત્રણો લાગુ, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે

9 Jan 2022 5:53 AM GMT
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા સંક્રમણને નિયંત્રિત કરવા માટે સરકારે નવા નિયંત્રણો લાદ્યા છે. આ અંતર્ગત રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ...

સુરત : કોરોના સંક્રમણને અટકાવવા તંત્રની રણનીતિ, અસરકારક કામગીરી કરવા અધિકારીઓને સૂચન..

5 Jan 2022 11:03 AM GMT
સુરત શહેરમાં કૂદકેને ભૂસકે વધી રહેલા કોરોના કેસોએ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા તંત્રની દોડધામ વધી...

ભરૂચ : બેપરવાહી બતાવી શકે છે તમને સ્મશાનનો "રાહ", ઘરમાં રહો સલામત રહો

1 Jan 2022 11:00 AM GMT
ગુજરાત સહિત ભરૂચમાં કોરોનાએ ફરી માથુ ઉચકયું હોવા છતાં લોકો બેદરકાર જણાય રહયાં છે. લોકોની આ બેદરકારી જીવલેણ સાબિત થઇ શકે છે.

કોરોનાનો "ખતરો" : ગુજરાતમાં કોવિડની સ્થિતિ અંગે મુખ્ય સચિવે સમીક્ષા બેઠક યોજી

29 Dec 2021 6:44 AM GMT
મુખ્ય સચિવની અધ્યક્ષતામાં યોજાય સમીક્ષા બેઠક, ગુજરાતમાં કોવિડની પરિસ્થિતીનો મેળવ્યો ચિતાર