સુરત : અમરેલી લેટરકાંડ મામલે વરાછામાં કોંગ્રેસનો વિરોધ, ધરણાં પહેલા જ પોલીસે કરી ધાનાણી-દુધાતની અટકાયત...
અમરેલી લેટરકાંડના વિરોધમાં સુરત ખાતે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સહિતના કોંગી કાર્યકરો ધરણા પ્રદર્શન કરે તે પહેલાં જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી.