Connect Gujarat

You Searched For "petition"

ભરૂચ: વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પરના હુમલાના વિરોધમાં ઝઘડિયા ખાતે કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયુ

11 Oct 2022 12:03 PM GMT
આદિવાસી નેતા અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો તેના વિરોધમાં આજરોજ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ ઝઘડિયા મામલતદારને આવેદન પાઠવ્યું હતું.

ભરૂચ: જંબુસરમાં નિર્માણ પામનાર બલ્કડ્રગ્સ પાર્ક બાબતે 6 ગામના સરપંચોએ મામલતદારને પાઠવાયું આવેદનપત્ર,PM મોદીના હસ્તે થનાર છે ભૂમિપૂજન

28 Sep 2022 8:15 AM GMT
જબુસરમાં 2000 કરોડના ખર્ચે દેશનો પ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્ક જાહેર કરાયો છે. જે માટે સરકારી અને ખાનગી જમીન સંપાદનની કાર્યવાહી પણ થઈ ગઈ છે.

ભરૂચ: માલધારી સમાજ દ્વારા કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર, વાંચો શું કરાય માંગ

19 Sep 2022 12:56 PM GMT
સમગ્ર રાજ્યમા રખડતા પશુઓના મુદ્દે ભારે વિવાદ જોવા મળી રહ્યો છે તેમજ તંત્ર દ્વારા કરવામાં આવતી પશુઓ પકડવાની કાર્યવાહી સામે માલધારી સમાજમા રોષ ભભૂકી...

ભરૂચ: આદિવાસી સમાજ દ્વારા જાતિના પ્રમાણપત્રો અંગે આવેદનપત્ર પાઠવાયું

19 Sep 2022 12:39 PM GMT
ભરૂચ સહિત અન્ય તાલુકા મથકોએ આદિવાસી સમાજના આગેવાનોએ આવેદનપત્ર પાઠવી ખોટા અનુસુસિચત જાતિના પ્રમાણપત્રો બનાવનાર અને વાપરનાર સામે કાર્યવાહીની માંગ કરી...

અંકલેશ્વર: પોષણસુધા યોજના સામે આંગણવાડીબહેનોનો વિરોધ,આવેદનપત્ર પાઠવાયું

12 Sep 2022 8:07 AM GMT
અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે આંગણવાડીબહેનોએ પોષણસુધા યોજના સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવ્યું હતું

ભરૂચ : વાસ્મોના કર્મચારીઓએ પડતર માંગોને લઈને સરકાર સામે બાયો ચઢાવી...

10 Sep 2022 9:37 AM GMT
પ્રધાન મંત્રીના હર ઘર નલ સે જલના મહત્વકાંક્ષી પ્રોજેકટમાં યશસ્વી કામગીરી કરનારા કર્મીઓએ પણ વિરોધ નોંધાવી રહ્યા છે.

રાજ્યના પૂર્વ મંત્રી જશા બારડ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં અરજી...

2 Sep 2022 8:56 AM GMT
રાજ્યના પૂર્વ મંત્રી જશા બારડ સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જશા બારડ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

ભરૂચ: બિલકિસ બાનું કેસના આરોપીઓને ફરી જેલમાં ધકેલવાની માંગ સાથે મુસ્લિમ સમાજ દ્વારા પાઠવાયું આવેદનપત્ર

29 Aug 2022 8:41 AM GMT
આજરોજ બિલકિસ બાનુ બળાત્કાર અને હત્યા જેવા સંગીન ગુનામાં આજીવન કારવાસની સજા પામનાર દોષીઓને ફરી જેલ પાછળ ધકેલવામાં આવે તેવી માંગ સાથે પ્રાંત કચેરી ખાતે...

ભરૂચ : ઝઘડીયા BTP અને BTS દ્વારા પડતર પ્રશ્ને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરાય

25 Aug 2022 10:32 AM GMT
જિલ્લાના ઝઘડીયા તાલુકા બિટીપી દ્વારા વિવિધ પડતર મુદ્દે રાજ્યપાલને સંબોધીને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ : પડતર પ્રશ્નોને લઈને વનરક્ષક-વનપાલોએ નાયબ વન સંરક્ષકની કચેરીએ આપ્યું આવેદન...

23 Aug 2022 11:33 AM GMT
વનરક્ષક-વનપાલોની પડતર પ્રશ્નોને લઈને રજૂઆત, નાયબ વન સંરક્ષકની કચેરીએ આપ્યું આવેદન પત્ર

સુરત: બિલકીસ બાનુ કેસના આરોપીઓને છોડી મુકવાના નિર્ણયનો વિરોધ,કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર

22 Aug 2022 11:03 AM GMT
સુરતમાં ઇન્સાફ સંગઠન દ્વારા યોજાયુ વિરોધ પ્રદર્શન, બિલકિસ બાનુ કેસના આરોપીને છોડી મૂકવાના નિર્ણયનો વિરોધ

ભરૂચ: જંબુસર તલાટીમંડળ દ્વારા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ધારાસભ્યને પાઠવાયું આવેદનપત્ર

12 Aug 2022 7:52 AM GMT
જંબુસર તલાટી મંડળ દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર પાઠવી તેઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી