Connect Gujarat

You Searched For "Police department"

ભરૂચ : વિજયાદશમીના પાવન અવસરે પોલીસ વિભાગે કર્યું શસ્ત્રોનું પૂજન, જિલ્લા પોલીસવડાએ પાઠવી શુભેચ્છા...

5 Oct 2022 10:53 AM GMT
આજરોજ વિજયાદશમીના પાવન અવસરે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ઠેર ઠેર શસ્ત્રોનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું,

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે તડામાર તૈયારીઓ શરૂ, તંત્ર સહિત પોલીસ વિભાગ થયું સતર્ક...

27 Sep 2022 10:51 AM GMT
લિંબાયત વિસ્તારમાં આવેલ નીલગીરી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

સુરત : ગ્રેડ-પે મામલે પોલીસ વિભાગને એફિડેવિટ પ્રક્રિયામાંથી બહાર રાખવા ગૃહમંત્રીની ફાઇનાન્સ વિભાગને રજૂઆત

10 Sep 2022 10:41 AM GMT
પોલીસ ગ્રેડ-પે અને ડ્રગ્સ મુદ્દે ગૃહમંત્રીએ યોજી બેઠક, 1 વર્ષમાં રૂ. 6,500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું : ગૃહમંત્રી

રાજ્ય સરકારની પોલીસ વિભાગને મોટી ભેટ, 550 કરોડના ભંડોળને આપી મંજૂરી

14 Aug 2022 1:02 PM GMT
રાજ્ય સરકારે રાજ્ય પોલીસને મોટી ભેટ આપી 550 કરોડના પોલીસ ભંડોળને મંજૂરી આપી છે. રાજ્ય સરકારની આ જાહેરાતથી પોલીસ બેડામાં આનંદની લાગણી છવાઈ

ભાવનગર : પોલીસ વિભાગના રહેનાકીય અને બિન રહેનાકીય આવાસોનું મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કરાયું લોકાર્પણ

29 May 2022 5:20 PM GMT
આજે રાજ્યભરના અનેક મથકો પર રૂ. ૩૪૭ કરોડના ખર્ચે નવનિર્માણ પામેલા પોલીસ વિભાગના રહેનાકીય અને બિન રહેનાકીય આવાસોના લોકાર્પણના કાર્યક્રમો યોજાયા હતા.

સાબરકાંઠા : હિંમતનગરના મહેતાપુરામાં જ્વેલર્સના ઘરમાં રૂ.25 લાખ રોકડા સહિત રૂ.75 લાખની મત્તાની ચોરી,પોલીસ વિભાગ દોડતું થયું

12 May 2022 6:34 AM GMT
પરિવાર જાનમાં ગયો અને ચોરીનો બનાવ બન્યો, 1 કરોડથી વધુની મત્તાની ચોરી થવાની ચર્ચા થઈ

સુરત : પોલીસ ભરતી પર માવઠાની અસર, મેદાનોમાં પાણી ફરી વળતાં શારીરિક કસોટીની પરીક્ષા મોકૂફ...

2 Dec 2021 9:10 AM GMT
LRD-PSIની યોજાવાની હતી શારીરિક કસોટીની પરીક્ષા, સતત વરસતા કમોસમી વરસાદના કારણે પરીક્ષા મોકૂફ

ભરૂચ : માવઠાના કારણે LRD-PSIની શારીરિક કસોટીની પરીક્ષા મોકૂફ, નવી તારીખ જાહેર કરાશે...

2 Dec 2021 7:38 AM GMT
LRD-PSIની યોજાવાની હતી શારીરિક કસોટીની પરીક્ષા, સતત વરસતા કમોસમી વરસાદના કારણે પરીક્ષા મોકૂફ

અમરેલી : હવે ત્રીજી આંખથી સજ્જ થશે સાવરકુંડલા, જુઓ કેવું કરાયું આયોજન..!

6 Oct 2021 11:30 AM GMT
અમરેલી જિલ્લાનું સાવરકુંડલા શહેર હવે ત્રીજી આંખથી સજ્જ થવા જઈ રહ્યું છે, ત્યારે શહેરમાં ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં CCTV કેમેરા લગાડવાનું આયોજન...