અંકલેશ્વર : ગૌવંશ ભરેલા વાહનને અગ્નિવીર પ્રાણીન ફાઉન્ડેશન અને પોલીસે ઝડપી પાડ્યું...
ખરોડ ચોકડી પાસે અગ્નિવીર પ્રાણીન ફાઉન્ડેશનના ગૌરક્ષકો દ્વારા પોલીસના સહયોગથી ગૌવંશ ભરેલા વાહનને ઝડપી પાડવામાં આવ્યું હતું.
ખરોડ ચોકડી પાસે અગ્નિવીર પ્રાણીન ફાઉન્ડેશનના ગૌરક્ષકો દ્વારા પોલીસના સહયોગથી ગૌવંશ ભરેલા વાહનને ઝડપી પાડવામાં આવ્યું હતું.
ઉત્તરાયણ પૂર્વે ચાઈનીઝ દોરીના ઓનલાઇન વેચાણનો સુરત શહેરમાં સૌથી મોટો પર્દાફાશ થયો છે. જેમાં વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યુરો અને પ્રયાસ જીવદયાની મદદ લેવાઈ હતી.
અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી એ બે એવા ભેજાબાજ ગઠીયાઓની ધરપકડ કરી છે . પોલીસે પિયુષ પટેલ અને દેવસિંહ ઉર્ફે બકો નામના બે આરોપીઓની ધરપકડ કરી છે.
ભરૂચની ઝાડેશ્વર ચોકડી ખાતે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે રાજસ્થાનથી લકઝરી બસમાં પીપરમીટની ગોળીઓના પેકિંગમાં લવાતો ગાંજાનો રૂપિયા 1.57 કરોડનો જથ્થો ઝડપી પાડી પાંચ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરત ઉધના પીસીઆર પોલીસ જવાન દ્વારા યુવકને માર મારતો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. યુવકને રોડ પર ઘસડી લઈ જતો દબંગ પોલીસ જવાન સીસીટીવી કેદ દેખાઈ રહ્યો છે.
અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, સુરત, જામનગર, ભાવનગર સહિત રાજ્યના તમામ નાના મોટા શહેરોમાં લોકોમાં નવા વર્ષની ઉજવણી માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
અંકલેશ્વરના બે અલગ અલગ સ્થળોએથી ગેરકાયદેસર રીતે વેચાણ કરતા બે ઈસમોને ઈ-સિગારેટના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે