વડોદરા : નિઝામપુરામાં નશામાં ધુત કૉન્સ્ટેબલે 3 વાહનને અડફેટે લીધા, 3ને ઈજા
નિઝામપુરા મહેસાણા નગર સર્કલ પાસે નશામાં ધૂત વડોદરા ગ્રામ્યના હૅડ કોન્સ્ટેબલે બે એક્ટિવા અને રિક્ષા ચાલકને અડફેટે લીધા હતા.
નિઝામપુરા મહેસાણા નગર સર્કલ પાસે નશામાં ધૂત વડોદરા ગ્રામ્યના હૅડ કોન્સ્ટેબલે બે એક્ટિવા અને રિક્ષા ચાલકને અડફેટે લીધા હતા.
પ્રેમસંબંધમાં બનેવીએ જ પોતાની સાળીની હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે હત્યારા બનેવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાંદેર પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગી જનાર નાનપુરાના માથાભારે અને વોન્ટેડ સજ્જુ કોઠારીને ક્રાઇમબ્રાંચે તેના ઘરમાં બનાવેલા ગુપ્ત રૂમમાંથી ઝડપી પાડ્યો હતો.
એંકર રાજ્યમાં ખેડૂતોને 8 કલાક વીજળી આપવાનો મુદ્દે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા જવાના ગેટ પાસે ધરણા કર્યા.
આણંદ જીલ્લામાં ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાના કૌભાંડનો સાઇબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે.
રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામમાં પાટીદાર અનામત આંદોલન સમયે પોલીસ દ્વારા 6 લોકો પર કેસ કરવામાં આવ્યો હતો.
જંબુસરમાં બુધવારે મળસ્કે વીજ કંપનીની ટીમોએ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. નગરના કાવા ,ભાગોળ,પાથણી ભાગોળ સહિતના વિસ્તારોમાં મળસ્કે લોકો ઉંઘી રહયાં હતાં