વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત સી. આર. પાટીલ આજે સુરેન્દ્રનગરની મુલાકાતે,અનેક કાર્યક્રમમાં રહેશે હાજર
મિશન 182 માટે ભાજપ ના સંગઠને તડામાર તૈયારીઓ હાથ ધરી છે
મિશન 182 માટે ભાજપ ના સંગઠને તડામાર તૈયારીઓ હાથ ધરી છે
વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા સહિત ગુજરાતમાં ત્રીજા મોરચા સમાન આમ આદમી પાર્ટી પણ સજ્જ થઈ છે.
આપમાં જોડાયેલ આ તમામનું કેહવું છે કે દિલ્હીમાં જે અરવિંદ કેજરીવાલે શિક્ષણની નીતિઓ બનાવી છે તે અને આરોગ્ય ક્ષેત્રે જે નીતિઓ બનાવી છે તે જોઈને આપમાં જવાનું નક્કી કર્યું છે.
કોંગ્રેસ દ્વારા યોજાયેલી જાહેર રેલીમાં સાંસદ મનસુખ વસાવાને રાજીનામું આપી દેવાની માંગ કરવામાં આવી હતી
ખુમાનસિંહ વાંસીયા ભાજપમાં જોડાયા કમલમ ખાતે કેસરીયો ધારણ કર્યો દારૂબંધી અંગે ખુમાનસિંહનું નિવેદન
વાયરલ વીડિયો મામલે ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ કરી અનેક ખુલાસા કર્યા હતા અને થોડા સમય માટે રાજનીતિ માંથી બ્રેક લેવાની જાહેરાત કરી
દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ આજે ગાંધીનગર સ્થિત કમલ ખાતે પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલના હસ્તે વિધિવત કેસરિયો ધારણ કર્યો