Connect Gujarat

You Searched For "project"

બિહારમાં આજે પણ 'અગ્નિપથ' યોજનાને લઈને હંગામો, ટ્રેનોને નિશાન બનાવી, આગ લગાવી-હાઈવે જામ

16 Jun 2022 7:04 AM GMT
કેન્દ્ર સરકાર દ્વારા સેનાની ભરતી માટે અગ્નિપથ યોજનાની જાહેરાત બાદ તેનો વિરોધ તેજ બન્યો છે.

વડોદરા : ચોમાસાના પ્રારંભ સાથે સિંધરોટ પાણી પ્રોજેક્ટ પણ હવે કાર્યરત થશે, 300 એમએલડીનો પ્રોજેક્ટ તૈયાર

11 Jun 2022 8:32 AM GMT
વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણને લઈને સિંધરોટ પાણી પ્રોજેક્ટનું આયોજન હાથ ધર્યું હતું.

વડોદરા : દેશનો પ્રથમ ઇ-વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટ બંધ થતાં પાલિકાની આવક બંધ થઈ,PM મોદીના પ્રોજેકટમાં VMCને નથી કોઈ રસ

9 Jun 2022 8:51 AM GMT
એક સમયે ઇ-વેસ્ટ કલેક્શનમાં દેશને રાહ આપનાર વડોદરા કોર્પોરેશનનો ઇ-વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટ જનજાગૃતિના અભાવે મરણ પથારીએ પડ્યો છે.

ભાવનગર : કંસારા પ્રોજેકટનું કામ બે વર્ષમાં 35 ટકા જ પૂર્ણ થયું,નદી ઘાસથી ઢંકાઈ તો પાણી પ્રદુષિત થવાની બૂમો ઉઠી

16 May 2022 8:52 AM GMT
ભાવનગર શહેરમાં ત્રણથી ચાર લાખ લોકોને સિધી સ્પર્શતો કંસારા પ્રોજેકટ હજુ સવા બે વર્ષે માંડ માંડ ૩૫ ટકા પૂર્ણ થયો છે

સુરત : તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે મનપાને રૂ. 1400 કરોડની લોન અપાશે, વર્લ્ડ બેન્કની ટીમે કર્યું સ્થળ નિરીક્ષણ

10 May 2022 8:55 AM GMT
વર્લ્ડ બેન્કની ટીમ સુરત શહેરની મુલાકાતે આવી પહોચી છે, ત્યારે તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત વર્લ્ડ બેન્કની ટીમના સભ્યોએ સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ...

વડોદરા : હવે, દૂષિત પાણીને શુદ્ધ કરી પુનઃ ઉપયોગમાં લેવાશે, એમ.એસ.યુનિવર્સિટીએ કરી બતાવ્યુ સંશોધન

4 April 2022 9:40 AM GMT
દૂષિત પાણીને શુદ્ધ કરવા અને પુનઃ ઉપયોગમાં લેવા અંગે વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટી દ્વારા એક અનોખુ સંશોધન કરવામાં આવ્યું છે.

ભરૂચ : SVMIT કોલેજમાં યોજાયેલ "ઇન્ટરનલ હેકેથોન" સ્પર્ધામાં 235 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

22 March 2022 11:57 AM GMT
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના ઇનોવેશન કાઉન્સિલર સેલ દ્વારા રાષ્ટ્રવ્યાપી સ્માર્ટ ઇન્ડિયા સ્પર્ધા યોજાય રહી છે.

અમદાવાદ : મેટ્રો રેલ પ્રોજેક્ટ બન્યો માથાના દુ:ખાવા સમાન, થલતેજના સ્થાનિકોને ભારે હાલાકી..!

19 Feb 2022 11:56 AM GMT
થલતેજ ચાર રસ્તાથી થલતેજ ગામ તરફ જવાનો માર્ગ બંધ થઈ જતાં સ્થાનિકો સહિતના વેપારીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.

"તેરી લાડકી મેં" : ગુજરાતની ગરીબ લાડકવાયીઓ માટે કીર્તિદાન ગઢવીએ USમાં "લાડકી" પ્રોજેક્ટ લોન્ચ કર્યો

17 Nov 2021 3:52 AM GMT
ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી પોતાના દરેક કાર્યક્રમમાં લાડકી ગીત ગાય તો છે. સાથે જ તેઓ લાડકવાયીઓની ચિંતા પણ કરે છે. હાલમાં કોરોનાની મહામારી...

PM નરેન્દ્ર મોદી આજે કચ્છના એક દિવસીય પ્રવાસે, વિવિધ ત્રણ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે

15 Dec 2020 3:25 AM GMT
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કચ્છના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. ​વડાપ્રધાન મોદી કચ્છના માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ વિશ્વના સૌથી...