ભરૂચ : વીજ નિગમના સ્માર્ટ મીટર સામે આમ આદમી પાર્ટીનો વિરોધ, મુખ્યમંત્રીને સંબોધીને આપ્યું તંત્રને આવેદન
ગુજરાતભરમાં છેલ્લા કેટલાય દિવસોથી સ્માર્ટ વિજ મીટરનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. આ મામલે અલગ અલગ જગ્યાએ વિજ કચેરીઓ પર લોકોનો હલ્લાબોલ સામે આવી રહ્યો છે.