Connect Gujarat

You Searched For "Purushottam Rupala"

વડોદરા : કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે 169 ઉમેદવારોને રોજગારી પત્રો એનાયત કરાયા...

22 July 2023 11:52 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરના યુવાઓને રોજગારી આપવાના આશયથી શરૂ કરાયેલ રોજગાર મેળાના શૃંખલાની સાતમી કડી દેશભરમાં વિવિધ સ્થળોએ યોજાઈ હતી.

અમરેલી : મુસ્લિમ પરિવાર દ્વારા નિર્માણ કરાયેલ રામજી મંદિરે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ શીશ ઝુકાવ્યું...

25 May 2023 12:01 PM GMT
અમરેલી જિલ્લાના ધારી-ગીરના ઝર ગામે રહેતા મુસ્લિમ પરિવારમાં ભગવાન રામજી પ્રત્યેની આસ્થા જોવા મળી છે.

અમરેલી: પીપાવાવ અંબાજી નેશનલ હાઈવેના બાયપાસ રોડનું કરવામાં આવ્યું લોકાર્પણ, કેન્દ્રિય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત

26 Feb 2023 7:32 AM GMT
સાવરકુંડલા શહેરની મધ્યમાંથી પસાર થતા પીપાવાવ અંબાજી નેશનલ હાઈવેના બાયપાસ રોડનું કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું...

ભરૂચ: ત્રાલસા ગામે કેન્દ્રિય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ જનસભા સંબોધી, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

23 Nov 2022 8:42 AM GMT
ભરૂચની વાગરા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અરૂણસિંહ રણાના પ્રચાર અર્થે કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જનસભા સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહારો...

વડોદરા : સયાજીગંજથી ભાજપના ઉમેદવાર કેયૂર રોકડિયાએ ભર્યું નામાંકન, કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત

17 Nov 2022 1:37 PM GMT
શહેર 142 સયાજીગંજ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયાએ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું

નવસારી : આઝાદીના પ્રવેશદ્વાર સમા દાંડી ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ નમક સત્યાગ્રહની યાદોને તાજા કરી

12 Aug 2022 12:54 PM GMT
આઝાદીના પ્રવેશદ્વાર સમા દાંડી ખાતે પણ આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા.

સુરત: પ્રદેશ કારોબારી બાદ ભાજપના આગેવાનોનું મીડિયાને સંબોધન, પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું આપ પાર્ટીની અમે નોંધ લઈએ છે પણ એટલી ગંભીર બાબત નથી

9 July 2022 12:35 PM GMT
ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક સુરતમાં યોજાઈ રહી છે જેમાં વિવિધ સેશન અનુસાર આગેવાનો સંબોધન કરી રહ્યા છે.