Connect Gujarat

You Searched For "raped"

અમદાવાદ : NRI મહિલા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સની બોડકદેવ પોલીસે કરી ધરપકડ…

15 April 2023 11:47 AM GMT
થલતેજ વિસ્તારમાં એક NRI મહિલા સાથે સોસાયટીમાં જ રહેતા શખ્સે દુષ્કર્મ આચરતા બોડકદેવ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ : નિઃસંતાન મહિલા સાથે દુષ્કર્મ આચરનાર ઢોંગી તાંત્રિકની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી...

19 March 2023 11:59 AM GMT
અવારનવાર દુષ્કર્મના કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે એક નિઃસંતાન મહિલાને બાળક પ્રાપ્તિની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે,

અંકલેશ્વર : સગીરાનું અપહરણ કરી 2 હવસખોરોએ વારંવાર દુષ્કર્મ આચર્યું, બન્નેની ધરપકડ...

11 March 2023 9:56 AM GMT
તાલુકાના એક ગામની સગીરાને ગામની સીમમાં આવેલ ખેતરમાં લઇ જઈ બળજબરીપૂર્વક વારંવાર 2 વાર દુષ્કર્મ ગુજારનાર 2 નરાધમોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા...

અંકલેશ્વર: ઘરે મોબાઈલ ચાર્જ કરવા આવતી સગીરા સાથે દુષ્કર્મ આચારનાર નરાધમની પોલીસે કરી ધરપકડ

30 Dec 2022 12:28 PM GMT
અંકલેશ્વર શહેરમાંથી પરપ્રાંતીય વિધર્મી યુવાને ઘરે મોબાઈલ ચાર્જ કરવા આવતી સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી હતી

સુરત : નરાધમે અસ્થિર મગજની મહિલા પર આચર્યુ દુષ્કર્મ, બનાવી ગર્ભવતી

5 July 2022 7:25 AM GMT
વડોદરા જિલ્લાના ડભોઇ પંથકની ૩૦ વર્ષીય અસ્થિર મગજની મહિલાને કોઈ અજાણ્યા નરાધમે ગર્ભવતી બનાવી દીધી હતી.

સોશિયલ મીડીયામાં થયેલ મિત્રતા પડી ભારે, યુવતીને નારી સરંક્ષણ ગૃહમાં મોકલવાનો વારો આવ્યો

22 Jun 2022 8:17 AM GMT
સોશિયલ મીડિયામાં મિત્રતા થયા બાદ વધુ એક સગીરા દુષ્કર્મનો ભોગ બની હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

અમદાવાદ : એલિસબ્રીજ વિસ્તારની પરિણીતા પર યુવકે કર્યું દુષ્કર્મ મિત્રે બનાવ્યો વિડિયો,જાણો સમગ્ર મામલો..?

14 Jun 2022 6:12 AM GMT
શહેરમાં એલિસબ્રીજ વિસ્તારમાં પરિણીત મહિલાના ફોટા પતિ અને પરિવારને બતાવીને બદનામ કરી દેવાની ધમકી આપી આરોપીએ દુષ્કર્મ આચર્યું છે.

ગીર સોમનાથ : કોડીનારના જાંત્રાખડી ગામે 9 વર્ષ ની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી

13 Jun 2022 8:19 AM GMT
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જાંત્રાખડી ગામમાં હૈયું હચમચાવી નાંખતી ભયંકર ઘટના બની ગઇ હતી.

સાબરકાંઠા : માતાના પ્રેમીએ 18 પુરુષો સાથે મળી સગીરાને પીંખી, દીકરીને વેંચી દેવાનો કારસો પણ ઘડ્યો...

11 Jun 2022 9:15 AM GMT
હિંમતનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર માતાના પ્રેમી સહીત ૧૮ પુરુષ સહિત આચરતા ખળભળાટ મચી જવા પામ્યો છે

અમદાવાદ : પરણિતા સાથે દુષ્કર્મ બાદ બ્લેકમેઇલિંગ કરતો યુવાન, પોલીસ સકંજામાં

22 March 2022 11:13 AM GMT
મિત્ર બનેલાં યુવાને પરણિતા સાથે દુષ્કર્મ કર્યા બાદ બ્લેકમેઇલિંગ શરૂ કરતાં આખરે પરણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.