Connect Gujarat

You Searched For "Republic Day"

PM મોદીએ ક્રિસ ગેલને લખ્યો પત્ર, 'યુનિવર્સ બોસ'નો જવાબ દિલ જીતી લેશે

26 Jan 2022 10:59 AM GMT
ભારત તેનો 73મો ગણતંત્ર દિવસ 2022 ઉજવી રહ્યું છે અને આ અવસર પર પીએમ નરેન્દ્ર મોદીએ દેશને અભિનંદન પાઠવ્યા છે.

ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યો પ્રજાસત્તાક પર્વનો ઉમંગ અને ઉલ્લાસ

26 Jan 2022 10:50 AM GMT
અરવલ્લી જિલ્લામાં 26મી જાન્યુઆરીની ઉજવણી બનાસકાંઠામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયું પાટણમાં જામ્યો દેશભકિતનો માહોલ

અંકલેશ્વર : સરકારી કચેરીઓમાં લહેરાયો તિરંગો, શાળાઓમાં પણ કરાયું ધ્વજવંદન

26 Jan 2022 10:42 AM GMT
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં અંકલેશ્વરમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાય હતી.

કાશ્મીર: આઝાદી પછી પ્રથમ વખત શ્રીનગર લાલ ચોકના ક્લોક ટાવર પર લહેરાવવામાં આવ્યો ત્રિરંગો

26 Jan 2022 10:38 AM GMT
ભારત માતા કી જયના નારા લગાવ્યા. સ્થાનિક યુવાનોએ આતંકવાદીઓ અને તેમની આકાંક્ષાઓને વાસ્તવિકતા બતાવવાનું શરૂ કર્યું.

ભરૂચ : શાળાઓ અને સંસ્થાઓમાં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી

26 Jan 2022 9:39 AM GMT
ભરૂચ શહેર તથા જિલ્લામાં આવેલી શાળાઓ તથા સંસ્થાઓમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાય હતી.

તાપી : આદિવાસી મહિલાને પદ્મશ્રીથી સન્માનીત કરાય, સ્વચ્છતા ક્ષેત્રે મહિલાએ કરી બતાવ્યુ ઉત્કૃષ્ટ કાર્ય...

26 Jan 2022 8:06 AM GMT
તાપી જિલ્લાની એક આદિવાસી મહિલાએ સ્વચ્છતા ક્ષેત્રે દેશભરમાં તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

બંધારણ સભાના સભ્ય ન હોવા છતાં લોકશાહી ભારતના બંધારણનો પાયો નાંખનાર કોણ હતા, વાંચો વધુ..!

26 Jan 2022 5:11 AM GMT
કર્ણાટકના કાયદા નિષ્ણાત અને અમલદાર સર બેનેગલ નરસિમ્હા રાવ (BN Rau)એ ભારતીય બંધારણના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

ભરૂચ: પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સરકારી કચેરીઓ પર લાઇટિંગનો ઝગમગાટ

25 Jan 2022 4:46 PM GMT
પ્રજાસત્તાક દિનના ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભરૂચ -અંકલેશ્વર વહીવટીતંત્ર દ્વારા શહેરના મુખ્ય કચેરીઓ પર લાઇટિંગની ઝગમહાટ કરવામાં આવી.

ગણતંત્ર દિવસે ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાને પરમ વિશિષ્ટ સેવા મેડલ અપાશે

25 Jan 2022 12:35 PM GMT
73મા પ્રજાસત્તાક દિવસના અવસર પર રાષ્ટ્રપતિ દ્વારા વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે.

ફ્લાયપાસ્ટમાં પહેલીવાર એકસાથે ઉડશે 75 ફાઈટર એરક્રાફ્ટ, રાજપથ પર જોવા મળશે અદ્ભુત નજારો

25 Jan 2022 10:57 AM GMT
26 જાન્યુઆરીએ યોજાનારી પ્રજાસત્તાક દિવસની પરેડમાં ઘણી ખાસ વસ્તુઓ હશે. ઘણું બધું થશે જે પહેલીવાર થઈ રહ્યું છે.

ભરૂચ : પ્રજાસત્તાક પર્વ પહેલાં રાષ્ટ્રધ્વજનું વેચાણ શરૂ, હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે થશે ધ્વજવંદન

25 Jan 2022 9:01 AM GMT
ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાય રહયો છે તો બીજી તરફ ઠેર ઠેર રાષ્ટ્રધ્વજનું વેચાણ કરાય રહયું છે...

સાબરકાંઠા : ઇતિહાસમાં દબાયેલી પાલ-દઢવાવ હત્યાકાંડની ઘટનાને દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વે રજૂ કરાશે...

25 Jan 2022 7:47 AM GMT
જલીયાવાલા બાગ હત્યાકાંડથી પણ વધુ મોટો હત્યાકાંડ પાલ-દઢવાવમાં થયેલ હત્યાકાંડમાં 1200 લોકોને હત્યા કરી એંગ્રેજોએ ફેંકી દીધા હતા