ભરૂચના આમોદ પાસે સ્ટેટ હાઇવે પર મીઠાનો જથ્થો ભરેલ ટ્રકને નડ્યો અકસ્માત
વરસાદ અને ભારે પવનને કારણે માર્ગ પર વૃક્ષ પડવાથી ટ્રકને અકસ્માત નડ્યો હતો,અને ટ્રક પલટી ખાતા તો બચી ગઈ હતી,પરંતુ ટ્રકમાં ભરેલ મીઠું મોટા પ્રમાણમાં રોડ પર પડીને પથરાય ગયું હતું.
વરસાદ અને ભારે પવનને કારણે માર્ગ પર વૃક્ષ પડવાથી ટ્રકને અકસ્માત નડ્યો હતો,અને ટ્રક પલટી ખાતા તો બચી ગઈ હતી,પરંતુ ટ્રકમાં ભરેલ મીઠું મોટા પ્રમાણમાં રોડ પર પડીને પથરાય ગયું હતું.
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચની પોલીસ વાનને ટેન્કર ચાલકે ટક્કર મારતા અકસ્માતમાં 2 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. બનાવના પગલે આસપાસના લોકો ટોળે વળ્યા હતા
ખડોલી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. બિસ્માર માર્ગના પગલે ખાનગી બસ રોંગ સાઈડ પર જઈ રહી હતી તે દરમિયાન સામેથી આવતા ટેમ્પા સાથે અકસ્માત સર્જાયો
ઈકો કાર વાહનો વચ્ચે ચગદાઈ જવાથી અંદર સવાર જરોદ ગામના રહેવાસી નરેશ ડોડિયા અને તેઓની પત્ની ધર્મિષ્ઠા ડોડિયાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું
પાર્કિંગની ગેરવ્યવસ્થાના કારણે આણંદ જિલ્લામાં આવેલ નાપાડના રહેવાસી બાબુભાઈ મોહમ્મદભાઈ રાઠોડનું ટેન્કરની અડફેટે આવી જતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું
ફાયરની ટીમે અંદાજીત એક કલાકની ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો
ટ્રકની પાછળ ધડાકાભેર નોકરી અર્થે જતાં બાઈક સવાર ભાઈ-બહેન ઘૂસી જતાં ભાઈનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું