લો બોલો... બીજા વરસાદમાં જ વડોદરાના સર્કિટ હાઉસ નજીક વાહનચાલકોએ ખાધી લસરપટ્ટી, જાણો કારણ.!
રાજ્યમાં વરસાદ પડતા જ રસ્તા પર લોકો લપસી રહ્યાના બનાવો સામે આવતા જાય છે. 2 દિવસ પહેલા અમદાવાદમાં રોડ-રસ્તા ચીકણા બનતા જ બાઇક ચાલકો લપસી પડ્યા હતા.
રાજ્યમાં વરસાદ પડતા જ રસ્તા પર લોકો લપસી રહ્યાના બનાવો સામે આવતા જાય છે. 2 દિવસ પહેલા અમદાવાદમાં રોડ-રસ્તા ચીકણા બનતા જ બાઇક ચાલકો લપસી પડ્યા હતા.
શહેરના અકોટા-દાંડિયાબજાર માર્ગ પર ઠેર-ઠેર ગાયબ થયેલા ઢાંકણા અને તુટી ગયેલી રેલીંગ ગમે તે ઘડિયે રાહદારીઓ માટે અકસ્માતનું કારણ બની શકે તેમ છે.
વાલિયા માંગરોળ જતા માર્ગમાં મુખ્ય રોડ પર અજાણ્યા વાહન ચાલકે દીપડાને અડફેટે લેતા સ્થળ પર જ દીપડાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
ભરૂચની ડુંગાજી કન્યાશાળાથી લઈને ચાર રસ્તા સુધીની કામગીરી શરૂ કર્યા બાદ કામ અધવચ્ચે જ છોડી દેવાતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે
બિલ્ડિંગ મટીરીયલ ડમ્પ સાઇટ બાદ હવે નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડ કપાતને લઈ સ્થાનિક લોકો બેનર લગાવી વિરોધ કરી રહ્યા છે.
ખેડા જિલ્લાના ડાકોર સ્થિત રણછોડરાયના મંદિરે આગામી ફાગણ સુદ પુનમના દિવસે ભવ્ય મેળો હોવાથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ દર્શન કરવા જશે.
પંચમહાલ જિલ્લાના હાલોલ-સાવલી રોડ પર રાજપુરા ગામ નજીક રોડ રોલરમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી હતી.