Connect Gujarat

You Searched For "Sensex up"

સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં બજારમાં ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 42 પોઈન્ટ અપ

20 Jan 2023 4:17 AM GMT
સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં બજારમાં ફ્લેટ શરૂઆત થઈ છે. વૈશ્વિક બજારમાં મિશ્ર વેપારને જોતા ભારતીય બજારમાં પણ રોકાણકારો વેઈટ એન્ડ વોચનામાં મુડમાં...

ભારતીય શેરબજારમાં આજે તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 62 પોઈન્ટ અપ

18 Jan 2023 3:54 AM GMT
આજે ભારતીય શેરબજારમાં સામાન્ય તેજીની ચાલ સાથે શરૂઆત

આજે ભારતીય બજારમાં ઉછાળા સાથે શરૂઆત, સેન્સેક્સ 50 પોઈન્ટ અપ

17 Jan 2023 4:12 AM GMT
એશિન બજારમાં મિશ્ર વલણ અને અમેરિકન બજારમાંથી કોઈ ખાસ સંકેત ન મળતા આજે ભારતીય શેરબજારમાં લગભગ સપાટ શરૂઆત થઈ છે.મિશ્ર એશિયાઈ સંકેતો વચ્ચે 17 જાન્યુઆરીએ...

ભારતીય શેરબજારમાં આજે શાનદાર શરૂઆત, સેન્સેક્સ 290 પોઈન્ટ અપ, નિફ્ટી 18 હજારને પાર

16 Jan 2023 4:24 AM GMT
મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે સોમવારે, 16 જાન્યુઆરીના રોજ ભારતીય શેરબજારમાં શાનદાર શરૂઆત થઈ છે.આજે બીએસઈનો સેન્સેક્સ શુક્રવારના 60261.18ની સામે 289.32...

આજે શેરબજારમાં સપાટ શરૂઆત, સેન્સેક્સ 19 પોઈન્ટ અપ તો નિફ્ટીમાં 10 પોઇન્ટનો સુધારો

11 Jan 2023 3:53 AM GMT
ભારતીય શેરબજાર પર ચાલી રહેલા વૈશ્વિક બજારના દબાણની અસર બુધવારના કારોબારમાં કંઈક અંશે ઘટી શકે છે. પાછલા સત્રમાં મોટા ઘટાડા બાદ આજે રોકાણકારો ખરીદી...

શેરબજારમાં આજે સુસ્ત શરૂઆત, સેન્સેક્સ 50 પોઈન્ટ અપ, નિફ્ટી 18120 આસપાસ ખુલ્યો

10 Jan 2023 4:09 AM GMT
છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં મજબૂત વૃદ્ધિ બાદ આજે ફરી વૈશ્વિક બજારનું દબાણ જોવા મળી રહ્યું છે. અમેરિકન શેરબજારમાં ઘટાડાને કારણે એશિયન...

સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં તેજી સાથે શરૂઆત , સેન્સેક્સ 246 પોઈન્ટ અપ, નિફ્ટી 17,950 ને પાર

9 Jan 2023 4:30 AM GMT
ગયા અઠવાડિયે વૈશ્વિક બજારમાં ઘટાડાને કારણે ભારતીય શેરબજાર પર ઘણું દબાણ હતું અને સ્થાનિક રોકાણકારોએ પણ ભારે વેચવાલી કરી હતી, જેના કારણે બજાર બે મહિનાની...

બે દિવસના કડાકા બાદા આજે બજારમાં સુસ્ત શરૂઆત, સેન્સેક્સ 35 પોઈન્ટ અપ, નિફ્ટી 18,000 ને પાર

6 Jan 2023 4:08 AM GMT
આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં ફ્લેટ શરૂઆત થઈ છે. આ સપ્તાહે વૈશ્વિક બજારમાં ઘટાડાની અસર રોકાણકારો પર જોવા મળી હતી અને આજે પણ...

શેરબજારમાં તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 190 પોઈન્ટ અપ

5 Jan 2023 3:55 AM GMT
આજે વૈશ્વિક બજારમાં આવેલી તેજીની અસર ભારતીય શેરબજારમાં જોવા મળી રહી છે. ગઈકાલે ભારતીય બજારમાં રોકાણકારોએ જોરદાર વેચવાલી કરી હતી અને વૈશ્વિક બજારમાં...

ભારતીય બજારમાં વર્ષના પ્રથમ સેશનમાં મંદી સાથે શરૂઆત,સેન્સેક્સ 30 પોઈન્ટ અપ, નિફ્ટી 18150 આસપાસ ખુલ્યો

2 Jan 2023 4:12 AM GMT
ભારતીય શેરબજાર આજે સવારે વર્ષ 2023ના પ્રથમ ટ્રેડિંગ સેશન માટે ખુલશે ત્યારે રોકાણકારો પર બેવડા દબાણની શક્યતા જોવા મળી રહી છે. એક તરફ તેઓ વર્ષના પ્રથમ...

શેરબજારમાં શાનદાર તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 300 પોઈન્ટ અપ, નિફ્ટી 18100 આસપાસ ખુલ્યો

27 Dec 2022 4:35 AM GMT
ગઈકાલની તેજી આજે પણ બજારમાં જળવાઈ રહી છે. શેરબજારમાં શાનદાર તેજી સાથે શરૂઆત થઈ છે.આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60566.42ની સામે 294.99 પોઈન્ટ વધીને...

ભારતીય શેરબજારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ 152 પોઈન્ટ અપ, નિફ્ટી 18650 ને પાર

14 Dec 2022 4:20 AM GMT
ભારતીય શેરબજારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં જોરદાર ઉછાળો નોંધાવ્યો હતો, જેણે છ સત્રોથી ચાલી રહેલા ઘટાડાનો ટ્રેન્ડ તોડ્યો હતો. આજે પણ વૈશ્વિક બજારમાં...