ભરૂચ: જન હિતાર્થ ટ્રસ્ટ દ્વારા સ્વરછતા અંગેની જાગૃતિના હેતુથી શેરી નાટક રજૂ કરાયુ
ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ અને નગરપાલિકાના સયુંકત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ અને નગરપાલિકાના સયુંકત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવરાત્રીમાં લુપ્ત થતી શેરી ગરબાની પરંપરાને જાળવી રાખવા આરસીસી ભરૂચ દ્વારા શેરી ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે
જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ હાલ ચાલી રહી છે ત્યારે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે વિવિધ ગરબા મહોત્સવમાં હાજરી આપી
ભૂપેન્દ્ર પટેલે પોતાનું બાળપણ કડવાપોળમાં વિતાવ્યું છે ત્યારે તેઓ ગરબા ઉત્સવમાં સહભાગી થતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો