ભરૂચ: કારેલી ગામથી જંબુસર જતી ST બસ વરસાદી કાંસમાં ખાબકી, 15 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત
ભરૂચમાં કારેલી ગામથી જંબુસર જતી એસ.ટી.બસ વરસાદી કાસમાં ખાબકતા બસમાં સવાર 15 મુસાફરો અને વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
ભરૂચમાં કારેલી ગામથી જંબુસર જતી એસ.ટી.બસ વરસાદી કાસમાં ખાબકતા બસમાં સવાર 15 મુસાફરો અને વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
ભરૂચ એસટી વિભાગની ભરૂચ-માંચ રુટ પર દોડતી હાઇવે લાઈનની એસટી. બસમાં દરરોજ મુસાફરી કરતાં અનેક મુસાફરોને આજે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
ગુજરાત | Featured | સમાચાર, પાટણના સમીના જલાલાબાદ પાટિયા નજીક બપોરના સુમારે બાઇક અને બસ વચ્ચે અકસ્માત, બે પુરુષ સહિત એક મહિલાનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું
છેલ્લા 3 દિવસથી અવિરત વરસતા વરસાદના પગલે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને પણ ગંભીર અસર પહોંચી છે,
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે હમીરગઢ ગામના રેલવે અંડરપાસ માંથી ST બસ પસાર થતી વખતે વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગઈ હતી,
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ખાબકેલા મુશળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે, મેઘમહેરના પગલે જાહેર માર્ગ પર ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો.
પાટણના રાધનપુર હાઇવે પર મોડી રાત્રિ દરમ્યાન અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી હતી.આ ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યાં હતા તેમજ 10 થી વધુ લોકો ઘાયલ થયા છે.