Connect Gujarat

You Searched For "state"

ગુજરાત "અગ્રેસર" : જલ જીવન મિશન અભિયાન અંતર્ગત રાજ્યના 96.50 ટકા ઘરોમાં નળ જોડાણ સંપન્ન...

1 July 2022 7:21 AM GMT
સમગ્ર રાજ્યના કુલ ૯૧,૭૭,૪૫૯ ઘરો પૈકી ૮૮,૫૬,૪૩૮ ઘરોને નલ સે જલ યોજના અંતર્ગત નળ જોડાણ આપવામાં સફળતા મળી છે.

રાજ્યના 70 તાલુકામાં મેઘરાજાની પધરામણી, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો...!

13 Jun 2022 6:10 AM GMT
રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ચુકી છે ત્યારે હવે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે રવિવારે સવારે 6 વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધીમાં રાજ્યના 70 તાલુકામાં...

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 154 નવા કેસ નોંધાયા, 58 દર્દી થયા સાજા

11 Jun 2022 5:05 PM GMT
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 154 નવા કેસ નોંધાયા છે. જ્યારે 58 દર્દી સાજા થયા છે. આજે અમદાવાદ શહેરમાં 80 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં આતંકી હુમલાની આશંકા ACS વ્યક્ત કરી ચિંતા, પોલીસ સતર્ક બની

10 Jun 2022 9:35 AM GMT
મહંમદ પયગંબર વિરુદ્ધ કરાયેલ ટિપ્પણી મામલે દુનિયાના ટોચના આતંકી સંગઠન અલ કાયદાએ ગુજરાત સહિત અનેક પ્રાંતમાં આત્મઘાતી હુમલાની ચીમકી આપી છે.

રાજ્યમાં મેઘરાજા મંડાણ, 5 દિવસ વરસાદની આગાહી

10 Jun 2022 6:02 AM GMT
ગુજરાતમાં હવામાનમાં થોડા દિવસથી પલટો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં વીજળી થઇ મોંઘી,1 મેથી પ્રતિ યુનિટ ભાવ 2.50 રૂપિયા વધશે

13 May 2022 8:32 AM GMT
મોંઘવારીના માર વચ્ચે હવે ગુજરાતની જનતા માટે વીજળી મોંઘી થઈ છે. ગુજરાતમાં સરકારી વીજળી ના ભાવમાં વધારો થયો છે.

રાજ્યના પોલીસ સ્ટેશનમાં 6 મહિનાના સીસીટીવી સાચવવા પડશે, હાઈકોર્ટે કર્યો આદેશ

13 May 2022 6:09 AM GMT
ગુજરાત હાઇકોર્ટ દ્વારા પોલીસ સ્ટેશનમાં CCTV ફૂટેજ 6 મહિના સુધી સ્ટોર રાખવા આદેશ કરવામાં આવ્યો છે.

કાળઝાળ ગરમીમાં શેકાયું ગુજરાત, રાજ્યના 9 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર.

12 May 2022 6:36 AM GMT
રાજ્યમાં ફરી વાર ગરમીનો પારો ઉચકાયો છે. જેમાં આજે રાજ્યના 9 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર ગયું છે.

જુલાઈમાં રાજ્યને મળશે નવા પોલીસ વડા ,આ નામ છે ચર્ચામાં

30 April 2022 6:36 AM GMT
ગુજરાતના પોલીસ વડા (DGP) આશિષ ભાટિયા 31 જુલાઈએ નિવૃત્ત થઇ રહ્યા છે. તેમનો 2 મહિના કાર્યકાળ લંબાવાયો હતો

રાજ્યમાં લવ જેહાદ સામે 84 કડવા પાટીદાર સમાજનું કડક વલણ, જાણો કેટલીક માંગણીઓ વિશે.

26 April 2022 8:00 AM GMT
રાજ્યમાં વધી રહેલા લવ જેહાદ સામે પાટીદાર સમાજનું કડક વલણ સામે આવ્યું છે.

છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં પકડાયું જંગી માત્રામાં ડ્રગ્સ, જાણો સંપૂર્ણ વિગત..?

25 April 2022 6:02 AM GMT
આંતરરાષ્ટ્રીય સમુદ્ર સીમા પાસે મોટી કાર્યવાહી કરતા 280 કરોડ રૂપિયાની કિંમતના 56 કિલો ડ્રગ્સ જપ્ત કરાયુ છે.

રાજ્યમાં હિટવેવની આગાહી,તાપમાન 43ને પાર થશે

25 April 2022 4:53 AM GMT
રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો સેકાઈ રહ્યા છે ત્યારે ગરમ સૂકા પવન થી અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની શરૂઆત થઇ ગઇ છે.