અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી, સાંસ્કૃતિક કાર્યક્રમનું કરાયું આયોજન
અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે શિક્ષકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે શિક્ષકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને ગીર સાસણની વચ્ચે જંગલમાં કસિયાનેસ આવેલો છે.જેમાં મોટાભાગના માલધારીઓ વસવાટ કરે છે અને પશુપાલનનો ધંધા ઉપર નિર્ભર છે,
અંકલેશ્વરના સાળંગપુર નજીક આવેલ નાલંદા વિદ્યાલયના ત્રણ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ઝળક્યા હતા અને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.
ગાંધીનગરમાં આદિવાસી સમુદાયના મેનેજમેન્ટ ક્વોટામાં મળતી શિષ્યવૃત્તિને પુનઃ ચાલુ કરવા આંદોલન કરવા પહોંચેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી.
દિલ્હી હાઈકોર્ટે એક આદેશમાં કહ્યું છે કે વિદ્યાર્થીઓ સ્કૂલમાં સ્માર્ટફોન લઈ જઈ શકે છે, પરંતુ સ્કૂલ તેની દેખરેખ રાખશે. કોર્ટે આ અંગે ઘણી માર્ગદર્શિકા પણ નક્કી કરી છે.
ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો વિવિધ પરીક્ષા કેન્દ્રો પર અધિકારીઓએ પહોંચી વિદ્યાર્થીઓને આવકાર આપ્યો હતો
અંકલેશ્વર શહેર અને જી.આઈ.ડી.સી.માં આવેલ બોર્ડ કેન્દ્રો બોર્ડના ખાતે પરીક્ષાર્થીઓને ફૂલ અને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો
ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી ટ્રાફિક જામમાં ફસાઈ તો તેને પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે આ માટે હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે.