Connect Gujarat

You Searched For "summer season"

આ ડ્રાય ફ્રૂટ્સ ઉનાળામાં શરીરને ઠંડક આપે છે, જાણો તેને ખાવાની સાચી રીત.

27 March 2024 5:44 AM GMT
ડ્રાય ફ્રૂટ્સને એનર્જીનું પાવર હાઉસ કહેવાય છે.

ઉનાળામાં આ રીતે તમારી ત્વચાની સંભાળ રાખો,તો પિમ્પલ્સ અને કરચલીઓની સમસ્યાઓથી બચી શકાય !

17 March 2024 9:52 AM GMT
તમે ઘરે જ ત્વચા સંભાળની કેટલીક ટિપ્સ અપનાવીને ડાઘ રહિત અને ચમકતી ત્વચા મેળવી શકો છો.

વધુ પડતાં તાપમાં રહેવાથી થઈ શકે છે ટેનિંગ જેવી સમસ્યા, તેને દૂર કરવા રાખો ખાસ કાળજી

8 Jun 2023 10:27 AM GMT
ઉનાળાની ઋતુ આવતા જ લોકો પોતાની સ્કીનની વધુ પડતી ચિંતા કરે છે. સૂર્યના કિરણોના સંપર્કમાં લાંબા સમય સુધી રહેવાથી ત્વચાને નુકશાન થવાનું જોખમ રહેલું છે.

ઉનાળામાં ગ્લોઈંગ ત્વચા માટે નારંગીની છાલમાંથી બનેલા આ ફેસ પેકનો કરો ઉપયોગ...

26 May 2023 6:09 AM GMT
નારંગીને સ્વાસ્થ્યનો ખજાનો માનવમાં આવે છે. તે વિટામિન-સી અને કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે.

જો તમે ઉનાળામાં વાળને હેલ્ધી રાખવા માંગતા હોવ, તો આ 5 તેલનો કરો ઉપયોગ

24 May 2023 10:35 AM GMT
એ ભાગદોડવાળા જીવનમાં અને બદલાતી જીવનશૈલી અને ખોટી ખાનપાનને કારણે માથાની ચામડી સંબંધિત સમસ્યાઓ સામાન્ય છે.

જો તમે ઉનાળામાં પણ પગની એડીમાં તિરાડ પડવાની સમસ્યાથી પરેશાન છો,તો અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર...

22 May 2023 6:08 AM GMT
લોકો માત્ર શિયાળામાં જ નહીં ઉનાળામાં પણ તિરાડવળી હીલ્સથી પરેશાન હોય છે. ક્રેક હીલ્સને કારણે, તમે ક્યારેક તમારા મનપસંદ ફૂટવેર પહેરી શકતા નથી.

ગુજરાતનું એક એવુ ગામ કે, જ્યાં કાળઝાળ ગરમીમાં લોકોને વિનામુલ્યે મળી રહ્યું છે પીવાનું શુદ્ધ-ઠંડુ પાણી..!

18 May 2023 11:08 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું એક એવુ ગામ કે, જે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને વિનામુલ્યે આપી રહ્યુ છે

ભરૂચ : ઉનાળાના પ્રારંભે નેત્રંગના શણકોઈ ગામમાં પાણીનો પોકાર, ખેડૂતો અને સ્થાનિકોના પાણી માટે વલખા...

15 May 2023 10:23 AM GMT
ભરૂચ જિલ્લાનો નેત્રંગ તાલુકો અંતરિયાળ વિસ્તારમાં આવેલ હોવા સાથે તાલુકાવાસીઓ વરસાદ આધારિત ખેતી કરે છે.

સુરેન્દ્રનગર : છેલ્લા 5 દિવસથી તાપમાન 44 ડિગ્રી સુધી પહોચતા ઝાલાવાડવાસીઓ ગરમીમાં શેકાયા…

15 May 2023 9:07 AM GMT
ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ઉનાળામાં મુલાકાત લેવા માટે આ સુંદર જગ્યાઓ,કે જ્યાં ઠંડીનો અનુભવ થશે...

14 May 2023 6:27 AM GMT
જો તમે પણ ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટે કોઈ એવી જગ્યાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો જ્યાં ઠંડક અને આરામ માટે આ જગ્યાઓ પર જઈ શકાય છે.

સુરેન્દ્રનગર : કાળઝાળ ગરમીનો પારો 43 ડીગ્રીને પાર, લોકોને હિટ વેવથી બચવા તંત્રની અપીલ...

11 May 2023 9:57 AM GMT
સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સરેરાશ તાપમાન 43 ડીગ્રી વટાવી ચૂક્યું છે.

ઉનાળામાં શરીરની દુર્ગંધ દૂર કરવા અપનાવો આ અસરકારક ઉપાયો...

4 May 2023 6:08 AM GMT
ઉનાળો આવતા જ પરસેવાની સમસ્યા વધી જાય છે, ઉનાળામાં વધુ પડતા પરસેવાને કારણે શરીરમાંથી દુર્ગંધ આવવા લાગે છે.