સુરતસુરત ખાતે વિપ્ર ફાઉન્ડેશન ગુજરાત ઝોન 15નો શપથ ગ્રહણ તેમજ અભિનંદન સમારોહ યોજાયો વિપ્ર ફાઉન્ડેશન ગુજરાત ઝોન 15ના પ્રદેશ અધ્યક્ષ તરીકે તોલારામજી સારસ્વત અને પ્રદેશના ઉપપ્રમુખ તરીકે બજરંગ રાજપુરોહિતની વરણી કરવામાં આવી હતી.. By Connect Gujarat Desk 26 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: ઉમરા વિસ્તારમાં જવેલર્સની દુકાનમાં થયેલી રૂ.1.50 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે પાંચ ટીમ બનાવી હતી,જેમાં 12 PSI સાથે 80 પોલીસ જવાનો તપાસમાં જોડાયા હતા,અને પોલીસે 500 વધારે CCTVના ફૂટેજ તપસ્યા હતા By Connect Gujarat Desk 15 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરતીઓની શુભ ઘડી આવી, આ તારીખથી શરૂ થશે વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સનો કારોબાર સુરતના અતિ ચર્ચિત ડાયમંડ બુર્સને સંપુર્ણ પણે કાર્યરત કરી હીરાનો કારોબાર શરૂ કરવા માટે તારીખ નક્કી કરાઈ છે. By Connect Gujarat 15 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : સચિન GIDCમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર બાજુના ખાતાની દીવાલ પડતાં ચાર દબાયા, એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત By Connect Gujarat 11 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : મોર્નિંગ વોક પર નીકળેલા વેપારી પર 2 અજાણ્યા શખ્સોએ કર્યું ફાયરિંગ, પોલીસ તપાસ શરૂ... સુરતના સરથાણા વિસ્તારમાં શુક્રવારની વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલા હિરેન મોરડિયા નામના વેપારી પર ફાયરિંગ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. By Connect Gujarat 22 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ફક્ત 5 મિનિટમાં જ બાળકીએ કરી રૂ. 50 હજારથી વધુની ઉઠાંતરી, ઘટના દુકાનમાં રહેલા CCTVમાં કેદ બાળકી દુકાનમાં પ્રવેશી કાઉન્ટર ઉપર મુકેલી બેગમાંથી રૂપિયા 52.450 લઇ મહિલા સાથે ફરાર થઈ ગઈ હતી. By Connect Gujarat 01 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: તક્ષશિલા અગ્નિકાંડના દેવદૂત જતીન નાકરાણીને ભાજપ અધ્યક્ષ C.R.પાટીલે કરી રૂ.5 લાખની મદદ અગ્નિકાંડમાં 14 વિદ્યાર્થીઓનો જીવ બચાવનાર જતિન નાકરાણી ખુદ ઇજાગ્રસ્ત થતા તે પોતાની યાદદાસ્ત ગુમાવી ચૂક્યો છે. By Connect Gujarat 29 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : જીવના જોખમે નિર્મલનગર આવાસમાં વસવાટ કરવા મજબૂર બન્યા સફાઇ કર્મચારીઓ.. નિર્મલનગર આવાસ થયું 12 વર્ષમાં જ જર્જરિત વસવાટ કરતાં સફાઈકર્મીઓને હાલકીનો સામનો વારંવારની રજૂઆતો છતાં યોગ્ય નિરાકરણ નહીં By Connect Gujarat 23 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદક્ષિણ ગુજરાતે નિભાવ્યું પ્રજાસત્તાક પર્વનું દાયિત્વ, જુઓ કયાં જિલ્લામાં કેવો હતો માહોલ સુરત જિલ્લામાં ઠેર ઠેર કરવામાં આવ્યું ધ્વજવંદન વલસાડ અને નવસારીમાં પણ યોજાયાં કાર્યક્રમ તાપી જિલ્લામાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી By Connect Gujarat 26 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : પાંડેસરાની રાણી સતી ડાઇંગ મિલમાં ભીષણ આગ, સદનસીબે કોઇ જાનહાનિ નહિ સુરતની પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી રાણી સતી ડાઇંગ મિલમાં શનિવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી By Connect Gujarat 27 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: શાહી ઠાઠમાઠ સાથે હેલિકોપ્ટરમાં નીકળી જાન, લોકોમાં સર્જાયું ભારે કુતુહલ. વરરાજા પોતે લગ્નમાં હેલિકોપ્ટર દ્વારા ચોર્યાસી તાલુકાના ખજોદ ખાતે પહોંચ્યા હતા. By Connect Gujarat 25 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : તમામ નાગરિકોને રસી મળે તે પ્રકારની વ્યવસ્થા સાથે મનપાએ નિયમો વધુ કડક કર્યા. મનપાના કર્મચારી સહિત મોલના સંચાલકો દ્વારા લોકોના વેક્સિન સર્ટીફિકેટ તપાસ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે By Connect Gujarat 17 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : દુષ્કર્મ કેસમાં 7 જ દિવસમાં ચાર્જશીટ દાખલ, એક દુકાનદાર સામે પણ ફરિયાદ સુરતના વડોદમાં માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી હવસખોરે હવસ સંતોષી હતી. By Connect Gujarat 16 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : સરકાર સામે એસ.ટી. નિગમના કર્મચારીઓએ બાયો ચઢાવી, પડતર પ્રશ્નોને લઈ નોંધાવ્યો વિરોધ સુરત શહેર એસ.ટી. બસ ડેપો ખાતે એસ.ટી.વિભાગના કર્મચારીઓએ સાતમા પગારપંચ સહિત વિવિધ પડતર પ્રશ્નોને લઈ પોતાનો વિરોધ દર્શાવ્યો By Connect Gujarat 20 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: ગંગા સ્વરૂપ યોજના અંતર્ગત 300થી વધુ બહેનોને લાભ અપાયો By Connect Gujarat 19 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : શાળાની ફી નહીં ભરાતા વિદ્યાર્થીઓને પરિક્ષામાં નહીં બેસવા દેવાતા હોબાળો... ફી ન ભરવા મુદ્દે વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હતા. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળા બહાર એકઠા ઉગ્ર વિરોધ નોંધાવ્યો By Connect Gujarat 18 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : દિવાળીના તહેવારોમાં વતન જતા લોકો માટે દોડશે વધારાની 1100 બસ... By Connect Gujarat 18 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ઘરઆંગણે રમી રહેલી ચાર વર્ષની બાળકીને ઉઠાવી જઈને નરાધમે આચર્યું દુષ્કર્મ By Connect Gujarat 13 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn