સુરત: પાલીતાણા અને શ્રીનાથદ્વારા વોલ્વો સ્લીપર બસ સેવા શરુ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી કરાવ્યો પ્રારંભ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સુરતથી પાલીતાણા અને સુરતથી શ્રીનાથદ્વારા સુધી નવીન વોલ્વો સ્લીપર કોચ બસ સેવા શરુ કરવામાં આવી
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સુરતથી પાલીતાણા અને સુરતથી શ્રીનાથદ્વારા સુધી નવીન વોલ્વો સ્લીપર કોચ બસ સેવા શરુ કરવામાં આવી
સુરતના વરાછા વિસ્તારમાં ત્રણ ઓફિસને નિશાન બનાવી 8.56 લાખના હીરાની ચોરી કરનાર રીઢા આરોપીને કેશોદથી ઝડપી લેવામાં આવ્યો હતો.
સરથાણા કનવેન્શ હોલ ખાતે ગૃહ રાજ્યમંત્રી અને રેલવે રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઈન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સ્પો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ઉતરાયણ પર્વ નજીક આવતા જ શહેરમાં ડિસ્ટ્રીક ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા વાહન ચાલકોને વિનામુલ્યે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બાંગ્લાદેશી મહિલા પાસે ભારત અને બાંગ્લાદેશના પાસપોર્ટ એમ 2 પાસપોર્ટ મળી આવતા પોલીસે ધરપકડ કરી છે.
છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેમ એક બાદ એક શહેરને લાંછન લાગે તેવી ઘટનાઓ સામે આવી રહી છે
મજૂરી કામ કરી ગુજરાત ચલાવનાર અને ફૂટપાથ પર રહેતા શ્રમજીવી યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી.