Connect Gujarat

You Searched For "teachers"

ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કૉલેજ ઓફ ફાર્મસી ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

7 April 2022 8:30 AM GMT
આજરોજ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કૉલેજ ઓફ ફાર્મસી ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

શિક્ષકોના હિતમાં રાજ્ય સરકારના મહત્વના નિર્ણયોની જાહેરાત કરતા શિક્ષણમંત્રી, 2 લાખ કરતા વધુ શિક્ષકો મળશે લાભ

3 April 2022 3:13 PM GMT
આજે કેબીનેટ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગરથી રાજ્યના બે લાખ શિક્ષક પરિવારને સ્પર્શતી મહત્વની જાહેરાત કરી હતી.રાજ્યના વિધાસહાયક, પ્રાથમિક શિક્ષકો...

બ્રિટિશ કાઉન્સિલે 2022-23 માટે ભારતીય વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પીજી શિષ્યવૃત્તિની કરી ઓફર

23 March 2022 10:25 AM GMT
બ્રિટનની સંસ્થા બ્રિટિશ કાઉન્સીલે કાયદો, એન્જિનિયરિંગ, ડિઝાઇન, વિજ્ઞાન, વ્યવસાય, માનવતા અને વધુ સહિતના વિષયોના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવાની જાહેરાત...

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત, 2 લાખ શિક્ષકોને થશે લાભ, વાંચો વધુ...

17 Feb 2022 3:24 PM GMT
રાજ્યભરમાં શિક્ષકોના બદલીના નિયમો મામલે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેસ કોન્ફન્સ કરી કહ્યું છે

જામનગર : સંસ્કૃત પાઠશાળામાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માંગ, બ્રહ્મ સમાજ દ્વારા આવેદન પાઠવાયું

28 Jan 2022 10:30 AM GMT
સંસ્કૃત પાઠશાળામાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવામાં આવે તેવી માંગ સાથે શિક્ષણાધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું.

રાજકોટ : શાળામાં બાળકો અને શિક્ષકો માટે IMAની ગાઇડલાઇન, વાંચો કેવા કરાયા સૂચન..!

8 Dec 2021 11:24 AM GMT
ઓમિક્રોન વેરિયન્ટને લઈને હાલ દેશ અને દુનિયામાં દહેશત જેવો માહોલ જોવા મળી રહ્યો છે,

પાટણ : ઉનડી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ પાસે શિક્ષકોએ શૌચાલય સાફ કરાવ્યુ, વાલીઓમાં રોષ...

4 Dec 2021 7:40 AM GMT
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઉનડી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે આવતી વિદ્યાર્થીનીઓ પાસે શિક્ષકો દ્વારા શૌચાલય સાફ કરવામાં આવતા

ભરૂચ : નારાયણ વિધાલયના શિક્ષકોનું 14મુ જ્ઞાનસત્ર યોજાયું, વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન રજૂ કરાયું

30 Oct 2021 10:26 AM GMT
નારાયણ વિદ્યાલય શાળામાં તારીખ 30 અને 31 ઓક્ટોબર એમ 2 દિવસીય 14મા જ્ઞાનસત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ: શિક્ષક ભાવ વંદના સમારોહ યોજાયો,રાજ્યના 61 શિક્ષકોનું કરાયું સન્માન

12 Oct 2021 12:10 PM GMT
ગુજરાતના વિવિધ જિલ્લાઓના 61 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં ભરૂચના પાંચ શિક્ષકોનું સન્માન કરાયું હતું

રાજ્ય સરકાર "મક્કમ" : શિક્ષકોના વિરોધ વચ્ચે શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો કરાશે પ્રારંભ

23 Aug 2021 2:19 PM GMT
ગુજરાત રાજ્યમાં આવતીકાલથી એટલે કે, મંગળવારના રોજથી શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો પ્રારંભ કરવામાં આવશે, ત્યારે બીજી તરફ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા...

સાબરકાંઠા: પ્રાંતિજ ખાતે મતદાન જાગૃતિ રેલી યોજાઇ

27 Jan 2021 3:21 PM GMT
સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે મતદાન જાગૃતિ રેલી યોજાઇ હતી. જેમાં મતદારોને વધુ માં વધુ મતદાન કરી મજબૂત લોકશાહિનું નિર્માણ થાય તે હેતુથી શિક્ષકો...

ભરૂચ: પ્રાર્થના વિદ્યાલયમાં શિક્ષકો અને ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદ, જુઓ પછી શું થયું

27 Nov 2019 1:55 PM GMT
ભરૂચની પ્રાર્થના વિદ્યાલયમાં ફરજ બજાવતાં શિક્ષકો અને ટ્રસ્ટીઓ વચ્ચેવિવાદ થતાં શિક્ષકોએ શાળા પટાંગણમાં જ ધરણા શરૂ કરી દીધા હતાં.ભરૂચ શહેરના ઝાડેશ્વર...