સુરત : સારોલી વિસ્તારના R.R.T.M.માર્કેટમાં સિક્યુરિટી ગાર્ડની નજર સામે જ પાર્સલ ભરેલા ટેમ્પાની ચોરીથી ચકચાર
સુરતના સારોલી વિસ્તારમાં આવેલ R.R.T.M.માર્કેટના પાર્કિંગમાં સાડીના પાર્સલ ભરેલો એક ટેમ્પો પાર્ક કરવામાં આવ્યો હતો,જોકે મધ્યરાત્રીના 12 : 30 કલાકની આસપાસ ચોર માર્કેટમાં આવ્યા હતા.