Home > traffic rules
You Searched For "Traffic Rules"
સાબરકાંઠા : તસ્કરો અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ થઈ જાઓ સાવધાન..! જિલ્લામાં લાગશે 328 CCTV કેમેરા
1 April 2024 7:38 AM GMTવિશ્વાસ પ્રોજેકટ ફેઝ ટુ એટલે બીજા ચરણમાં હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મામાં કેમેરા લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સાબરકાંઠા: હિંમતનગરમાં કોલેજના વિદ્યાર્થીઓએ વાહન ચાલકોને આપી ટ્રાફિકના નિયમોની જાણકારી
2 Aug 2023 10:31 AM GMTસાબરકાંઠાના હિંમતનગરમાં યોજાયો કાર્યક્રમ, કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.
ભરૂચ: નેત્રંગમાં DCB બેન્ક અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે વાહનચાલકોને પુષ્પ આપી ટ્રાફિકના નિયમોથી અવગત કરાવાયા
27 Oct 2022 7:18 AM GMTદેશ અને રાજયમાં માર્ગ અકસ્માતોમાં અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.
"દિલ્હી મેં શોર નહી..." : વાહનમાં પ્રેશર હોર્ન વગાડવા પર રૂ. 10 હજારનો દંડ, ડ્રાઈવરો માટે જરૂરી નિયમો ઘડાયા...
20 Aug 2022 11:17 AM GMTદિલ્હી ટ્રાફિક પોલીસે લોકોને પાઠ ભણાવવા અને ધ્વનિ પ્રદૂષણની સમસ્યાને કાબૂમાં લેવા માટે દંડ વસૂલવાની તૈયારી શરૂ કરી દીધી છે.
અમદાવાદ : ઈ-મેમો નહીં ભરનાર 800 લાયસન્સ રદ્દ, 30 હજાર વાહનચાલકોને નોટિસ...
24 Jun 2022 11:19 AM GMTજો તમે ઈ મેમો નથી ભર્યો તો ભરી દેજો કારણ કે, અમદાવાદમાં 30 હજાર વાહન ચાલકોને SMSથી ઇ-મેમો ભરવાની જાણ કરાઈ છે.
અમદાવાદ: સગીર વયના વાહન ચાલકો સાવધાન..!, ટ્રાફિક ડ્રાઈવનુ ખાસ આયોજન તમારી માટે જ..!
16 Jun 2022 11:58 AM GMTઅમદાવાદ શહેરમાં સ્કૂલ કોલેજ ચાલુ થતા સગીર વયના વિદ્યાર્થીઓને સ્કૂટર અને બાઈક સાથે નીકળે છે ત્યારે અકસ્માતનો ભય રહે છે
અમદાવાદ: એક સપ્તાહની ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન નિયમોના ભંગ બદલ રૂ.9 લાખથી વધુનો દંડ વસુલાયો
14 May 2022 12:13 PM GMTઅમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા છ મેથી બાર મે સુધી ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી
અમદાવાદ : ટ્રાફિક નિયમના ભંગ બદલ પોલીસકર્મીઓ સામે દંડાત્મક કાર્યવાહી, 128 કેસ કરી રૂ. 57 હજાર વસૂલાયા...
4 April 2022 1:12 PM GMTઅમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા જ પોલીસકર્મીઓ સામે તવાઈ બોલાવવાની અનેક હકીકતો સામે આવી છે.
અમદાવાદ: કોરોનાકાળમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ જપ્ત કરાયેલ વાહનો બન્યા ભંગાર,સરકારે વિધાનસભામાં રજૂ કર્યા આંકડા
19 March 2022 10:18 AM GMTવિધાનસભાના ચાલુ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા પૂછાયેલા સવાલમાં સરકારે માહિતી આપી હતી
નવસારી : ટ્રાફિકના નિયમો અંગે જનજાગૃતિ લાવવા નેત્રહિન યુવાનની સાયકલયાત્રા
17 Nov 2021 8:53 AM GMTટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવા માટે એક પ્રજ્ઞાચક્ષુ યુવાન મુંબઇથી કન્યાકુમારી સુધીની સાયકલ યાત્રાએ નીકળ્યો છે..
ભરૂચ: પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું,નિયમોના ભંગ બદલ દંડ ફટકારાયો
17 Oct 2021 7:37 AM GMTભરૂચમાં આજરોજ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ : વાહનો પર લખાણ લખાવતાં પહેલાં ચેતજો, પોલીસની નજરે ચઢયાં તો આવી બની સમજો
16 Aug 2021 8:50 AM GMTવાહનો પર લખાતાં લખાણ અંગે પરિપત્ર બહાર પડાયો, સત્તાનો દુરઉપયોગ કરનારાઓ સામે પોલીસ કરશે કાર્યવાહી.