ગુજરાત અમરેલી : ખેડૂતો સહિત ગ્રામજનોએ જાતે જ બિસ્માર માર્ગના કામનું ખાતમુહૂર્ત કરી અનોખો વિરોધ નોંધાવ્યો... ગ્રામજનોએ 9 ગામોને જોડતા બિસ્માર માર્ગ મુદ્દે તંત્રને અનેક વખત રજૂઆતો કરી હતી. તેમ છતાં તંત્ર લોકોની નહીં સાંભળતા આખરે ગ્રામજનોએ અનોખો વિરોધ નોંધાવ્યો By Connect Gujarat Desk 21 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : મનપાએ બનાવેલા નવા રોડમાં જેટકો કંપનીએ ખોદી દીધો ખાડો, જુઓ નગરસેવકનો અનોખો વિરોધ...! ત્યારે જેટકો કંપનીએ તૈયાર થયેલા રોડમાં ખાડો ખોદી દેતા સ્થાનિક કાઉન્સિલરે ખાડામાં બેસી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. By Connect Gujarat 08 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નગર સેવા સદનનું વીજ કનેક્શન કપાતા કોંગ્રેસનું અનોખુ વિરોધ પ્રદર્શન,ખાલી તિજોરી સાથે વિરોધ નોંધાવ્યો ભરૂચ નગર સેવા સદન દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું બિલ ન ભરવામાં આવતા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું By Connect Gujarat 13 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : પડતર માંગોને લઈ શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા રામધૂન યોજી અનોખો વિરોધ દર્શાવાયો… જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પોતાના પડતર પ્રશ્નોની માંગણીઓને લઈને રામધૂન યોજી અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. By Connect Gujarat 02 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : લગ્ને ગવાતા ફટાણા ગીત ગાઈને મહિલાઓનું પાલિકા કચેરીમાં અનોખુ વિરોધ પ્રદર્શન..! By Connect Gujarat 28 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: પઠાણ ફિલ્મ સામે હિન્દુ સંગઠનોનો અનોખો વિરોધ, જુઓ ગરીબોને કેમ કરવામાં આવ્યું રાશનની કીટનું વિતરણ હિન્દુ સંગઠનોના યુવાનોએ પઠાણ ફિલ્મ ન જોવાનું નક્કી કરી ટિકિટના રૂપિયાથી રાશનની કીટ તૈયાર કરી તેનું ગરીબોમા વિતરણ કર્યું હતું By Connect Gujarat 29 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : MTB કોલેજમાં ABVPનો હંગામો, આચાર્યની ઓફિસમાં કચરો ઠાલવી અનોખુ વિરોધ પ્રદર્શન કર્યું... MTB કોલેજના આચાર્યની ઓફિસમાં હોબાળો, કચરાની દુર્ગંધના કારણે વિદ્યાર્થીઓ પરેશાની By Connect Gujarat 09 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દેવભૂમિ દ્વારકા : પાણી ભરાયેલા ખેતરોમાં ખેડૂતોએ "નૌકા હરીફાઈ" યોજી નોંધાવ્યો અનોખો વિરોધ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘડેચી ગામમાં વરસાદના વિરામ બાદ પણ 150થી વધુ ખેડૂતોના ખેતરમાં હાલ પાણી ભરાયેલા જોવા મળે છે By Connect Gujarat 01 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: બિસ્માર માર્ગથી ત્રસ્ત સ્થાનિકોનું અનોખુ વિરોધ પ્રદર્શન, તૂટેલા માર્ગની ઉતારી આરતી માર્ગોની બિસ્માર હાલતના પગલે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવે છે ત્યારે સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી By Connect Gujarat 28 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn