અમદાવાદ અમદાવાદ : વડાપ્રધાનના જન્મદિવસે વેકસીનેશનની મહા ડ્રાઇવ, ગરીબો લોકોને અપાયું પ્રાધાન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મ દિવસ, અમદાવાદમાં વેક્સિનેશન મેગા ડ્રાઇવ, શ્રમિક, કામદાર અને ગરીબ લોકોને પ્રાધાન્ય. By Connect Gujarat 17 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કોરોના વેક્સિનેશનમાં સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર, જુઓ કેટલા લોકોને રસીના ડોઝ અપાયા ગુજરાતમાં 76 ટકા વસ્તીને પ્રથમ ડોઝનું રસીકરણ, શહેર કરતા ગામડામાં રસીકરણમાં વધારે જાગૃતિ જોવા મળી. By Connect Gujarat 06 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ગડખોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન મેળવવામાં લોકોને મુશ્કેલી, સ્ટોક વધારવામાં આવે એવી માંગ કોરોના રસી મૂકાવવા લોકોનો ધસારો, અંકલેશ્વરના ગડખોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લોકોની કતાર. By Connect Gujarat 05 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ઓકિસજન અને વેન્ટીલેટર બેડની સંખ્યા કરાશે બમણી, કોરોનાની ત્રીજી લહેર પહેલાં તંત્ર સજજ બીજી લહેરમાં ઓકિસજનની વર્તાઇ હતી અછત, હોસ્પિટલમાં બેડ મેળવવા લોકોને થઇ હતી મુશ્કેલી. By Connect Gujarat 03 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : ગણદેવીમાં રસી માટે લોકો રાતથી જ સેન્ટરની બહાર ગોઠવાયા કોરોના સામે રક્ષણ મેળવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર રસીકરણ પર ભાર મૂકી રહી છે. By Connect Gujarat 30 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ટેક્ષટાઈલ માર્કેટ વિસ્તારમાં વેક્સિનેશન કેન્દ્રો બંધ, વિલા મોઢે લોકો પરત ફર્યા..! વેક્સિન ખૂટી પડતાં રાજ્ય સરકારે અઠવાડિયામાં 2 દિવસ વેક્સિનેશનને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. By Connect Gujarat 16 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ : જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે વેક્સિન લેવા માટે લોકોની લાંબી કતારો રેફરલ હોસ્પિટલમાં વેક્સીન માટે લોકોની લાંબી કતારો, કોરોના ગાઇડલાઇનના લીરે લીરા ઉડતા નજરે પડ્યાં. By Connect Gujarat 15 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રાજ્યમાં કોરોના રસીકરણને લાગી બ્રેક, 8 અને 9 જુલાઇ દરમિયાન વેક્સિનેશન સંપૂર્ણ બંધ રાજ્યમાં કોરોના વેક્સિનેશનની ગતિ ધીમી પડી, સરકાર પાસે કોરોનાની રસીનો પૂરતો જથ્થો જ નથી..! By Connect Gujarat 08 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમદાવાદ : રેલ્વે સ્ટેશન ખાતે શરૂ કરાયું વેક્સિનેશન સેન્ટર, તમામ મુસાફરોને મુકવામાં આવી રહી છે રસી સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના મહામારી ખતમ થવાને આરે છે, ત્યારે વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા તંત્ર કમર કસી રહ્યું છે. By Connect Gujarat 25 Jun 2021 Share Twitter Share Whatsapp LinkedIn