ભરૂચ ભરૂચ: અંકલેશ્વર-વાલિયા રોડ ધુળીયો બન્યો, વાહનચાલકોને ભારે હાલાકી ! અંકલેશ્વર-વાલિયા માર્ગ ઉપર ભારે વાહનોને પગલે ઊડતી ધૂળની ડમરીઓ લઈ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. By Connect Gujarat Desk 14 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ચીન ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોને કેમ પ્રોત્સાહન આપી રહ્યું છે? ચીનના ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોને લઇને ગંભીર ચિંતાઓ છે. ચાઈનીઝ ઈલેક્ટ્રિક વાહનોમાં ઈન્સ્ટોલ કરાયેલા માઈક્રોચિપ્સ અને સેન્સર દ્વારા વ્યાપક સ્તરે ડેટા એકત્ર કરી શકાય છે. By Connect Gujarat Desk 04 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ નવો નિયમ,વાહનમાં ફાસ્ટેગ લગાવેલો નહીં હોય તો ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે ટોલ પ્લાઝા પર લાગૂ ટેક્સ માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ નવા નિયમો લાગુ કર્યા છે. By Connect Gujarat 19 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નંદિની પાર્કના રહીશો દ્વારા કલેકટરને આંતરિક માર્ગને લઈ આવેદન ભરૂચ જિલ્લાના ઉમરાજ ગામની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 131 માં આવેલ ધી નંદિની પાર્ક સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ કંપની બસો તેમજ ભારે વાહનો દ્વારા કરવા સામે રહીશો એ વિરોધ નોંધાવી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. By Connect Gujarat 08 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ આમોદ નગરની સેવા-સુખાકારી માટે વપરાતા લાખો રૂપિયાના સાધનો ભંગાર હાલતમાં ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં નગરપાલિકા દ્વારા લોકોની સેવા અને સુખાકારી માટે વપરાતા 90 ટકા સાધનો ધૂળ અને કાટ ખાતા જોવા મળ્યા છે. By Connect Gujarat 03 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: નેશનલ હાઇવે પર 15 વાહનો ડ્રેનેજમાં ખબકયા સાબરકાંઠા નજીક નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાઇ જતાં એક પછી એક વાહનો ડ્રેનેજમાં ખબક્યા હતા. જેને લઈને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. By Connect Gujarat 03 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
Videos અરવલ્લી : ટીંટોઇ ગામ નજીક ટ્રકની ડિઝલ ટેન્કમાં ભયંકર બ્લાસ્ટ, 2 વાહનો બળીને ખાખ... સદનસીબે બ્લાસ્ટ બાદ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ હાંશકારો અનુભવ્યો હતો. By Connect Gujarat 25 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ટ્રાફિકને અડચણરૂપ દબાણો અને આડેધડ પાર્ક કરેલા વાહનોના ચાલકો સામે પોલીસે બોલાવી તવાઈ... ભરૂચ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા મામલે એ, બી અને સી’ ડિવિઝન પોલીસ મથક દ્વારા જાહેર માર્ગો પર આડેધડ પાર્ક કરેલા વાહનો અને લારીઓ ઉપર તવાઈ બોલાવી હતી. By Connect Gujarat 13 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ભાડા કરાર કરી વાહનો ગીરો પેટે આપી છેતરપિંડી આચારતા 3 ઈસમોની અટકાયત, 31 વાહનો રિકવર શહેર બી’ ડિવિઝન પોલીસે ખેતરપિંડીના ગુનામાં 3 આરોપીઓ સહિત 3 વાહનો જપ્ત કરવા સાથે કુલ 31 વાહનો રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 04 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn