વલસાડ : પારડીમાં ઉનાળાની શરૂઆતથી જ પાર નદીમાં પાણીનો પુરવઠો ઘટતા જળ સંકટના એંધાણ
વલસાડના પારડી શહેર પર જળ સંકટના એંધાણ વર્તાય રહ્યા છે.શહેરને પાણી પૂરી પાડતી પાર નદીમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો જથ્થો ઓછો થઈ જતા જળ સંકટ ઉભું થયું છે.
વલસાડના પારડી શહેર પર જળ સંકટના એંધાણ વર્તાય રહ્યા છે.શહેરને પાણી પૂરી પાડતી પાર નદીમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો જથ્થો ઓછો થઈ જતા જળ સંકટ ઉભું થયું છે.
વલસાડના ઉમરગામ તાલુકામાંથી વિદ્યાર્થીઓની સલામતીને જોખમમાં મૂકતો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં શાળાના વિદ્યાર્થીઓને ખુલ્લી પીકઅપ વાનમાં ખીચોખીચ ભરીને લઈ જવામાં આવી રહ્યા છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.જ્યાં એક પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી છે.
વલસાડ જિલ્લા પોલીસના મેન્ટર પ્રોજેક્ટ હેઠળ સીટી પોલીસે ઉત્તર પ્રદેશની એક અપહ્યત સગીર યુવતીને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી,
હર્ષ સંઘવીએ ધરમપુરમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઇ દાદાના દર્શન કર્યા હતા. ત્યારબાદ વલસાડમાં પણ અનેક ગણેશ પંડાલોમાં તેઓએ દાદાના દર્શન કરી આશીર્વાદ લીધા
ડુંગરનો ભાગ ધસી પડ્યો હતો.અને તળેટીમાં આવેલા એક ઘર પર ડુંગરની માટી અને પથ્થરો ધસી પડ્યા હતા,અને માટી પથ્થરો નીચે અડધું ઘર દબાઈ ગયું ડુંગરની માટી અને પથ્થરો ધસી પડતા રસ્તો બંધ થઇ ગયો
પરિવારજનોની ચિંતા વચ્ચે NDRFની ટીમ દેવદૂત બનીને આવી પહોંચી હતી.અને સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરીને 108 ઇમરજન્સી સેવાના માધ્યમથી સારવાર અર્થે ખસેડવામાં આવી