Connect Gujarat

You Searched For "Winner"

અમદાવાદ સાયન્સ સિટી ખાતે ગુજરાત STEM ક્વિઝની ફાઈનલ યોજાઈ, વડોદરાની ટીમ વિજેતા

7 March 2022 6:46 AM GMT
અમદાવાદ ખાતે આવેલ ગુજરાત સાયન્સ સિટી ખાતે ગુજરાત STEM ક્વિઝ મેગા પ્રિલીમ યોજાઇ હતી.

સાબરકાંઠા : કોલેજ કાળમાં જોયેલું મોડેલિંગનું સપનું લગ્ન બાદ થયું પૂર્ણ, ગુજરાતનું ગૌરવ વધાર્યું..

5 March 2022 6:16 AM GMT
હિમતનગરની એક એવી પણ યુવતી છે કે જેણે કોલેજકાળમાં જોયેલા સ્વપ્નો લગ્ન બાદ પુરા કર્યા છેઅને મીસીસ ઇન્ડીયા ગ્લેમર્સનો ખિતાબ જીતી હિમતનગર જેવા નાનકડા...

આસામના ગાંધીવાદી શકુંતલા ચૌધરી પદ્મશ્રી પુરસ્કાર વિજેતાનું 102 વર્ષની વયે અવસાન

21 Feb 2022 11:36 AM GMT
એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આસામના 102 વર્ષીય ગાંધીવાદી પદ્મશ્રી એવોર્ડ વિજેતા શકુંતલા ચૌધરીનું નિધન થયું છે.

ટીમ ઈન્ડિયાએ બીજી મેચમાં વિન્ડીઝને 44 રને હરાવી ODI સિરીઝ પર કર્યો કબજો

9 Feb 2022 4:11 PM GMT
ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને તેના જ ઘર આંગણે બીજી વનડેમાં 44 રને હરાવ્યું હતું. આ સાથે ત્રણ મેચની સિરીઝ 2-0થી કબજે કરી લીધી છે.

પ્રથમ ODIમાં ટીમ ઈન્ડિયાનો શાનદાર વિજય, વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે હરાવ્યું

6 Feb 2022 2:22 PM GMT
ભારતે પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 28 ઓવરમાં 177 રનનો ટાર્ગેટ મેળવી લીધો હતો.

ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના ઇતિહાસમાં પહેલીવાર ભાજપે સત્તા મેળવી...

2 Feb 2022 6:26 AM GMT
2 દિવસ પહેલા યોજાયેલી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની ચૂંટણીની ગતરોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી

બિગ બોસના ઘરમાં 'ટીવીની બહુ'ઓનો દબદબો, તેજસ્વી પ્રકાશ ટ્રોફી જીતનાર આઠમી ટીવી અભિનેત્રી

31 Jan 2022 6:30 AM GMT
કલર્સ ટીવીના સેલિબ્રિટી રિયાલિટી શો બિગ બોસ 15નો પડદો 30 જાન્યુઆરીએ વિજેતાની ઘોષણા સાથે પડી ગયો. લગભગ અઢી કલાક સુધી ચાલેલા ફિનાલે એપિસોડમાં શોના હોસ્ટ...

ટીવી રિયાલિટી શો બિગ બોસની 15મી સિઝનમાં તેજસ્વી પ્રકાશ વિનર બની...

31 Jan 2022 4:15 AM GMT
ભારતીય ટેલીવિઝનના રિયાલિટી શો બિગ બોસની 15મી સિઝનમાં તેજસ્વી પ્રકાશ વિનર બની છે

એશિઝ સિરીઝ 2021-22ની પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમ નિષ્ફળ, ગાબામાં 9 વિકેટે હારી

11 Dec 2021 5:11 AM GMT
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ સિરીઝ 2021-22ની પ્રથમ ટેસ્ટ બ્રિસ્બેનના ગાબા ખાતે રમાઈ હતી. મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ઈંગ્લેન્ડને હરાવ્યું છે

ઓસ્ટ્રેલિયા પ્રથમ વખત T-20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું, ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું...

15 Nov 2021 5:27 AM GMT
આઈસીસી T20 વર્લ્ડ કપ 2021ની ચેમ્પિયન ટીમ મળી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવીને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે